________________
૯૪
પ્રકૃતિ-સ્થિતિના ભેદ, સ્થિતિબંધ-રસબંધના અધ્યવસાય
(૨) પ્રકૃતિભેદો - બધી મૂળ પ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિઓના ક્ષેત્રાદિભેદથી થતી બંઘની વિચિત્રતાથી કે ઉદયની વિચિત્રતાથી અio ભેદો છે.
(૩) સ્થિતિભેદો - જો સ્થિતિથી ઉo સ્થિતિ સુધીના ૧-૧ સમય અધિક એવા ભેદો.
(૪) સ્થિતિબંધના અધ્યવસાયો - સ્થિતિબંધમાં કારણભૂત અધ્યવસાયો તે સ્થિતિબંધના અધ્યવસાયો. તેનો કાળ અંતર્મુહૂર્ત હોય છે. જ સ્થિતિને બંધાવનાર અio લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયો હોય છે. તેના કરતા સમયાધિક જ સ્થિતિને બંધાવનાર વિશેષા અધ્યવસાયો હોય છે. તેના કરતા ૨ સમયાધિક જ સ્થિતિને બંધાવનાર વિશેષા અધ્યવસાયો હોય છે. એમ ઉo સ્થિતિ સુધી જાણવું. સ્થિતિબંધના કુલ અધ્યવસાયો પણ અસં લોકાકાશપ્રદેશ પ્રમાણ છે.
(૫) રસબંધના અધ્યવસાયો - રસબંધમાં કારણભૂત અધ્યવસાયો તે રસબંધના અધ્યવસાયો. તેનો કાળ ૧ થી ૮ સમય હોય છે. એક સ્થિતિબંધ બાંધવામાં અio લોકાકાશપ્રદેશપ્રમાણ કષાયોદયસ્થાનો હોય છે. (સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો હોય છે.) એક-એક સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો ઉપર અio લોકાકાશપ્રદેશપ્રમાણ રસબંધના અધ્યવસાયસ્થાનો હોય છે. સ્થિતિબંધના અધ્યવસાયમાં કષાય કારણ છે, જ્યારે રસબંઘના અધ્યવસાયમાં વેશ્યા જન્ચ કષાયિક અધ્યવસાય કારણ છે. માટે આટલો તફાવત છે. આ અધ્યવસાયોથી કર્મસ્કંધોમાં રસ પેદા થાય છે. તેથી પ્રસંગ પામી રસસ્થાનકોનું નિરૂપણ અહીં કરીએ
કર્મપ્રદેશો - સાણુઓ તે ત્રીજી વર્ગણા. આમ એકોત્તરવૃદ્ધિવાળા રસાણુવાળા પરમાણુઓની અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલી વર્ગણા થાય. ત્યાર પછી એકોતરવૃદ્ધિવાળા રસાણુવાળા પરમાણુ ન મળે. આ વર્ગણાઓનો સમુદાય તે એક સ્પર્ધક છે. પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના દરેક પરમાણુ ઉપર રહેલા રસાણુની સંખ્યામાં સર્વ જીવ કરતા અનંતગુણ રસાણુ ઉમેરતા જે આવે તેટલા રસાણુવાળા પરમાણુઓનો સમુદાય તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા. પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણા અને બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા વચ્ચે સર્વજીવ કરતા અનંતગુણ રસાણનું આંતર છે. બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા પછી એકોત્તરવૃદ્ધિવાળા સાણુવાળા પરમાણુઓની અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલી વર્ગણા થાય. આ વર્ગણાઓનો સમુદાય તે બીજુ સ્પર્ધક. ત્યારપછી પૂર્વે કહ્યા મુજબ આંતરુ પડે. પછી પૂર્વે કહ્યા મુજબ ત્રીજુ સ્પર્ધક થાય. આમ અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલા સ્પર્ધકો થાય. આ સ્પર્ધકોનો સમુદાય તે પહેલુ રસસ્થાનક.
અધિકરસવાળા બીજા સ્કંધોમાં આ જ રીતે બીજુ રસસ્થાનક થાય. અધિકરસવાળા અન્ય સ્કંધોમાં આ જ રીતે ત્રીજુ રસસ્થાનક થાય.
આમ બધા સ્કંધોમાં અસંતુ લોકાકાશપ્રદેશપ્રમાણ રસસ્થાનક થાય. To રસસ્થાનનો સમય - ૧ થી ૪ સમય. મધ્યમ રસસ્થાનનો સમય - ૧ થી ૮ સમય. ઉo રસસ્થાનનો સમય - ૧ થી ૨ સમય.
(૧) કર્મના પ્રદેશો - આત્મા ઉપર લાગેલા બધા કર્મસ્કંધોના બધા પરમાણુઓ તે કર્મપ્રદેશો. કર્મના દરેક સ્કંધમાં અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા પ્રદેશો હોય છે. આવા અભવ્ય કરતા અનંતગુણ સ્કંધોને જીવ પ્રતિસમય ગ્રહણ કરે છે.
(૭) રસાસુ - કેવળજ્ઞાનથી છેદતા જે રસના બે વિભાગ ન થાય તે રસાણુ. બધા કર્મસ્કંધોના બધા પરમાણુ ઉપર રહેલા બધા રસાણુઓ
છીએ.
જ રસવાળા કર્મસ્કંધના સર્વથી જ રસવાળા કર્મપરમાણુમાં પણ સર્વ જીવ કરતા અનંતગુણ રસાણુ હોય છે. આટલા રસાણુવાળા કર્મપરમાણુઓનો સમુદાય તે ૧ વર્ગણા. ૧ અધિક રસાણુવાળા પરમાણુઓનો સમુદાય તે બીજી વર્ગણા. ૨ અધિક રસાણુવાળા પરમાણુઓનો સમુદાય