________________
ર૫
કોને હોય ?
નામકર્મના ભૂયસ્કારાદિબંધ બંધસ્થાનક પ્રકૃતિ
સુસ્વર, આદેય, ચશ. ૩૧(દેવ દેવપ્રાયોગ્ય ૩૦ + જિન પ્રાયોગ્ય) ૧(પ્રાયોગ્ય) યશ
૭ થી ૮૬ ગુણઠાણાવાળા જીવને હોય. ૮૭, ૯, ૧૦ ગુણઠાણાવાળા જીવોને હોય.
ભૂયસ્કારબંધ ૬ છે. તે આ પ્રમાણેભૂયસ્કારબંધ | કોને હોય ?
૨૩ ના બંધકને ર૫ ના બંધના પહેલા સમયે. ૨૩ કે ર૫ ના બંધકને ર૬ ના બંધના પહેલા સમયે. ૨૩,૨૫ કે ૨૬ ના બંધકને ૨૮ ના બંધના પહેલા સમયે. ૧,૨૩,૨૫,૨૧ કે ૨૮ ના બંધકને ર૯ ના બંધના પહેલા સમયે. ૧,૨૩,૨૫,૨૬,૨૮ કે ૨૯ ના બંધકને 30 ના બંધના પહેલા સમયે. ૧,૨૮,૨૯ કે ૧૦ ના બંધકને ૩૧ ના બંધના
પહેલા સમયે. અલ્પતરબંધ ૭ છે. તે આ પ્રમાણેઅલ્પતરબંધ | કોને હોય ?
૮ માં ગુણઠાણે દેવગતિપ્રાયોગ્ય ૨૮,૨૯,૩૦ કે ૩૧ બાંધીને બંધવિચ્છેદ થયા પછી ૧ ના બંધના પહેલા સમયે. ૩૧ નો બંધક દેવલોકમાં જઈ મનુયોગ્ય ૩૦ બાંધે ત્યારે પહેલા સમયે.
- નામકર્મના ભૂયસ્કારાદિબંધ અલ્પતરબંધ | કોને હોય ?
મનુ યોગ્ય 30 નો બંધક દેવ મનુષ્યમાં આવી દેવયોગ્ય ૨૯ બાંધે ત્યારે પહેલા સમયે. તિo યોગ્ય ર૯ ના બંધક મનુo-તિo વિશુદ્ધિને લીધે | દેવ યોગ્ય ૨૮ બાંધે ત્યારે પહેલા સમયે. દેવ યોગ્ય ૨૮ નો બંધક સંક્લેશને લીધે એકે યોગ્ય ૨૬ બાંધે ત્યારે પહેલા સમયે. ૨૬ના બંધકને ૨૫ના બંધના પહેલા સમયે.
૨૫ ના બંધકને ૨૩ ના બંધના પહેલા સમયે. અવસ્થિતબંધ ૮ છે. તે આ પ્રમાણે- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧. આઠે બંધસ્થાને બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે.
અવક્તવ્યબંધ ૩ છે. તે આ પ્રમાણેઅવક્તવ્યબંધ કોને હોય ?
૧૧મા ગુણઠાણેથી ૧૦માં ગુણઠાણે આવેલા પહેલા સમયે. ૧૧માં ગુણકાણેથી ભવાયથી પડીને ૪થા ગુણઠાણે આવેલા મનુo યોગ્ય જિન સહિત ૩૦ના બંધના પહેલા સમયે. ૧૧માં ગુણઠાણેથી ભવક્ષયથી પડીને ૪થા ગુણઠાણે આવેલાને
મનુ યોગ્ય ૨૯ળા બંધના પહેલા સમયે. (૭) ગોત્ર
બંધસ્થાનક એક છે. તે આ પ્રમાણે| બંધસ્થાનક | પ્રકૃતિ
કોને હોય ? ઉચ્ચ કે નીયo |૧ થી ૧૦ ગુણઠાણાવાળા જીવોને.
૧. દેવયોગ્ય ૩૧ બાંધતો હોય અને પછી જુઠા ગુણઠાણે આવી દેવયોગ્ય ૨૯ બાંધે તે
પણ ૨૯ નો અભ્યતર બંધ છે. આ રીતે ૨૮,૨૬,૨૫,૨૩ ના એલપતબંઘ પણ વિવિધ રીતે સંભવી શકે છે. તે સ્વયં વિચારી લેવા.