________________
• સાધુ સાધ્વી યોગ્ય આવશ્યક ક્રિયાનાં સૂત્રો •
૧ શ્રી કરેમિ ભંતે કરેમિ ભંતે સામાઇયું, સવ્વ સાવજર્જ જોગ પચ્ચકખામિ, જાવજીવાએ, તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાણું, ન કરેમિ કારમિ, કરસંપિ અન્ન ન સમણુજાણામિ, તસ્મ ભંતે ! પડિફકમામિ નિંદામિ ગરિફામિ અપ્પાણે વોસિરામિ.
૩ દૈવસિક અતિચાર ઠાણે કમણે ચંકમણે, આઉટ્ટ અણાઉટ્ટ હરિયકાયસંઘટે, બીયકાસ ઘટ્ટ, ટાસકાયસંઘટ્ટ, થાવરકાયસંઘટ્ટ, છપ્પઇયાસંઘટ્ટ, ઠાણાણો ઠાણું સંકામિઆ, દેહરે ગોચરી બાહિરભૂમિ માર્ગે જાતાં આવતાં સ્ત્રી તિર્યંચતણા સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, દિવસમાંહિ ચાર વાર સજઝાય, સાત વાર ચૈત્યવંદન કીધાં નહીં, પ્રતિલેખણી આઘી પાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આર્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુકલધ્યાન ધ્યાયાં નહીં, ગોચરીતણા બેંતાલીશ દોષ ઉપજતાં જોયા નહીં, પાંચ દોષ માંડલીતણા ટાલ્યા નહીં, માત્ર અણપુંજે લીધું, અણપુંજી ભૂમિકાએ પરઠવ્યું, પરઠવતાં અણુજાણહ જસુગ્ગહો કીધો નહિ, પરઠવ્યા પૂંઠે વાર ત્રણ વોસિરે વોસિરે કીધું નહીં. દેહરા ઉપાશ્રયમાંહિ પેસતાં નિસરતાં નિસિથી આવસ્સહી કહેવી વિસારી, જિનભવને ચોરાશી આશાતના, ગુરુ પ્રત્યે તેત્રીસ આશાતના કીધી હોય, અનેરો જે કાંઈ દિવસ સંબંધી પાપ દોષ લાગ્યો હોય, તે સવિ હું મને, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુકકડું.
૨ ઇચ્છામિ શ્રમિ ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, જો મે દેવસિઓ અઇયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો ઉમ્મગ્ગો, એકપ્પો, અકરણિજ્જો , દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો અણિચ્છિઅવો, અસમણપાઉગ્ગો નાણે દંસણે ચરિત્તે, સુએ સામાઇએ, તિહું ગુત્તીર્ણ, ચઉë કસાયાણં, પંચપ્યું મહેન્રયાણં છાણં જીવનિકાયાણં, સત્તપંપિંડેસણાણે, અઠઠું પવયણમાઊણે, નવટું બંભર્ચરગુત્તીર્ણ, દસવિહે, સમણધર્મો, સમણાણે જોગાણું, જે ખંડિયે જં વિરાહિય, તસ્સ મિચ્છા મિ દુકકડ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ દેવસિઅં આલોઉં ? ઇચ્છે આલોએમિ જો મે દેવસિઓ અઇયારો કઓ. (બાકી ઉપર પ્રમાણે.)
૪ રાત્રિક અતિચાર સંથારાવિટ્ટણકી, પરિણકી, આઉટણકી પસારણકી, છપ્પઇયસંઘટ્ટણી, (અચકખુ વિસય હુઓ), સંથારો, ઉત્તરપટ્ટોટલો અધિકો ઉપગરણ વાપર્યો. શરીર અણપડિલેહ્યું