________________
૧૨ સ્થાપનાચાર્યની પડિલેહણાના બોલ
1શુદ્ધસ્વરૂપના ધારક ગુરુ, ૨ જ્ઞાનમય, ૩દર્શનમય, ૪ ચારિત્રય, પ શુદ્ધ શ્રદ્ધામય, ૬ શુદ્ધ પ્રરૂપણામય, ૭ શુદ્ધ સ્પર્શનામય, ૮ પંચાચાર પાળે, ૯ પળાવે, ૧૦ અનુમોદે, ૧૧ મન ગુપ્તિ, ૧૨ વચનગુપ્તિ, ૧૩ કાયગુપ્તિએ ગુપ્તા.
ચરણ સિત્તરી ૫ ૧૦ ૧૭ ૧૦ વય સમણધમ્મ સંજમ, વયાવચ્ચે ચ બંભગુત્તીઓ; ૩ ૧૨ ૪ નાણાઇતિય તવ, કોહ-નિગ્નહાઇ ચરણમેય .|| 1 ||
કરણસિત્તરી ૪
૫ ૧૨ ૧૨ ૫. પિંડવિરોહી સમિઈ ભાવણ પડિમા ય ઇદિયનિરોહો, ૨૫ ૩ ૪ પડિલેહણું ગુત્તીઓ, અભિગ્ગા ચેવ કરણં તુ // ૨ //
૧૩ મુહપત્તીના પચ્ચાસ બોલ ૧ સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્દહું, ૨ સમ્યકત્વ મોહનીય, ૩ મિશ્ર મોહનીય, ૪ મિથ્યાત્વ મોહનીય પરિહરૂં, ૫ કામરાગ, ૬ સ્નેહરાગ, ૭ દૃષ્ટિરાગ પરિહરૂં, ૮ સુદેવ, ૯ સુગુરૂ, ૧૦ સુધર્મ આદરૂં, ૧૧ કુદેવ, ૧૨ કુગુરૂ, ૧૩ કુધર્મ પરિહરૂં, ૧૪ જ્ઞાન, ૧૫ દર્શન, ૧૬ ચારિત્ર આદરૂં, ૧૭
જ્ઞાન વિરાધના, ૧૮દર્શન વિરાધના, ૧૯ ચારિત્ર વિરાધના પરિહરૂં, ૨૦ મન ગુપ્તિ, ૨૧ વચન ગુપ્તિ, ૨૨ કાયગુપ્તિ આદરૂં, ૨૩ મન દંડ, ૨૪ વચન દંડ, ૨૫ કાયદંડ પરિહરૂં, ૨૬ હાસ્ય, ૨૭ રતિ, ૨૮ અરતિ પરિહરૂં, ૨૯ ભય, ૩૦ શોક, ૩૧ ડુગંરચ્છા પરિહરૂં, ૩૨ કૃષ્ણ લેશ્યા, ૩૩ નીલ લેશ્યા, ૩૪ કાપોત લેશ્યા પરિહરૂં, ૩૫ રસ ગોરવ, ૩૬ ઋદ્ધિ ગારવ, ૩૭ સાતા ગારવ પરિહરૂં, ૩૮ માયા શલ્ય, ૩૯ નિયાણ શલ્ય, ૪૦ મિથ્યાત્વ શલ્ય પરિહરૂં, ૪૧ ક્રોધ, ૪૨ માન પરિહરૂં, ૪૩ માયા, ૪૪ લોભ પરિહરૂં, ૪૫ પૃથ્વીકાય, ૪૬ અકાય, ૪૭ તેઉકાયની રક્ષા કરૂં, ૪૮ વાઉકાય, ૪૯ વનસ્પતિકાય, ૫૦ ત્રસ કાયની રક્ષા કરૂં.
છીંકના કાઉસ્સગ્ન પછી બોલવાની ગાથા’ સર્વે યક્ષામ્બિકાદ્યા યે, વૈયાવૃજ્યારા જિને; (સુરા:) I શુદ્રોપદ્રવસંઘાત, તે દ્રુતં દ્રાવયન્તુ નઃ || ૧ //
ભુવન દેવતાની સ્તુતિ જ્ઞાનાદિ-ગુણ-યુતાનાં, નિત્ય સ્વાધ્યાય-સંયમ-રતાનામ્ | વિદધાતુ ભુવનદેવી, શિવ સદા સર્વ-સાધૂનામ્ || ૧ /
ક્ષેત્રદેવતાની સ્તુતિ યસ્યાઃ ક્ષેત્રે સમાશ્રિય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા | સા ક્ષેત્રદેવતા નિત્ય, ભૂયાઃ સુખદાયિની || ૧ |
પ0