________________
સિરસા મણસા મત્યએણ વંદામિ. ૪ (ગુરુવાક્યમ્) નિત્થારપારગા હોહ. ૯. સાધુને દૈવસિક અને રાત્રિની પ્રતિક્રમણમાં અતિચારની આઠ ગાથાને સ્થાનકે ગણવાની અર્થ સહિત એક ગાથા. સયણાસણન્નપાણે, ચેઇય જઇ સિજ્જ કાય ઉચ્ચારે; સમિઇ ભાવણા ગુત્તી, વિતહાયરણે ય અઇયારો ૧ • અર્થ : શયન-આસન, આહાર-પાણી, ચૈત્ય, સાધુ, વસતિ, માત્રુ, ચંડિલ, સમિતિ, ભાવના અને ગુપ્તિ એ વિષયમાં જે જે વિપરીત અયોગ્ય આચરણ કર્યું હોય તે તે અતિચાર જાણવો. (૧)
આ ગાથા ગણતાં તેમાં કહેલ બાબતો સંબંધી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે સાધુએ સંભારીને યાદ કરવા. સામાન્ય સાધુ કરતાં ગુરુને (આચાર્યન) અલ્પ વ્યાપાર હોવાથી ગુરુએ બે વાર આ ગાથા અર્થ સાથે વિચારવી.
માંડલા ૧ આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૨ આઘાડે આસન્ને પાસવર્ણ અણહિયાસે. ૩ આઘાડે મજઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
આઘાડે મઝે પાસવણે અણહિયાસે.
આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬ આઘાડે દૂર પાસવણે અણહિયાસે.
બીજા છ માંડલામાં અણહિયાસે ને બદલે “અહિયાસે’ કહેવું. ત્યાર પછી બીજા બાર માંડલામાં આઘાડે ને બદલે અણાવાડે કહેવું. બાકી ઉપર પ્રમાણે જ કહેવું, એકંદરે ૨૪ માંડલા કરવાં.
આઘાડે = આગાઢ કારણે. અણહિયાસે = સહન ન થઈ શકે તો. આસ = નજીકમાં. મઝે = વચ્ચે. ઉચ્ચારે = વડી નીતિ. દૂર = છેટે. પાસવર્ણ = લઘુનીતિ. અહિયાસે = સહન થઈ શકે તો.
૧૧ સંથારા પોરિસિનો વિધિ. રાત્રે એક પહોર રાત્રિ પર્યત સજઝાય ધ્યાન કર્યા પછી સંથારો કરવાને અવસરે ખમા, ઇચ્છા, ‘બહુ ડિપુન્ના પોરિસિ’ કહી ખમાસમણ દઈ ઇરિવહીથી લોગસ્સ સુધી કહી, ખમાઇ ઇચ્છા
“બહુ પડિપુન્ના પોરિસિ રાઇય સંથારએ કામિ‘ ઇચ્છ, કહી ચઉકસાય૦ નમુત્યુÍ0 જવંતિ) ખમા જાવંત નમોડર્ડOઉવસગ્ગહરંઅને જયવીયરાયપૂરા કહી ખમાળ ઇચ્છા સંથારા વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું? ઇચ્છ. કહી
૪૭
૪૬