________________
કચ્છ-વાગડ સમુદાયના આદ્ય મહાત્મા
પૂજ્ય દાદા શ્રી પદ્મવિજયજી * જન્મ ભૂમિ : ભરૂડીયા (કચ્છ-વાગડ) જ જન્મ સમય : વિ.સં. ૧૮૬૬, ઇ.સ. ૧૮૧૦
સંસારી નામ : પરબતભાઇ જ માતા-પિતા : રૂપાબેન દેવસીભાઇ સત્રા (વીશા ઓસવાળ) જ શ્રીપૂજ્ય દીક્ષા : વિ.સં. ૧૮૮૩, ઇ.સ. ૧૮૨૭
શ્રીપૂજ્ય ગુરુ પરંપરા : તપાગચ્છીય પૂ. સેનસૂરિજીના શિષ્ય ઉપા.
કીર્તિવિ, ઉપા. માનવિ., રંગ-લમી-હંસ-ગંગવિ. ના શિષ્ય વિવિજયજી જ સંવેગી દીક્ષા : વિ.સં. ૧૯૧૧, ઇ.સ. ૧૮૫૫
સંવેગી વડી દીક્ષા : વિ.સં. ૧૯૨૪, ઇ.સ. ૧૮૬૮ સંવેગી ગુરુ પરંપરા : તપાગચ્છીય પૂ. સેનસૂરિજીના શિષ્ય દેવસૂરિસિંહસૂરિ-સત્ય-કપૂર-ક્ષમા-જિન-ઉત્તમ-પદ્મ-રૂપ-કીર્તિ-કસ્તૂરવિજયજીના શિષ્યરત્ન પૂ.પં. શ્રી મણિવિજયજી
સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૩૮, વૈ.સુ.૧૧, પલાંસવા (કચ્છ-વાગડ) જ ઉત્તરાધિકારી : પૂજય દાદા શ્રી જીતવિજયજી મ.
કચછ વાગડના કર્ણધારો - ૧