________________
|| શ્રીં ||
|| શ્રી દૈવગતની અકલગતની ખબર પડે નહિ પણ પાંચમો આરો તે દુષમાં દુષ છે. જે પ્રાણી ધરમ દયા કરે તે સૂખી હોસ્ટેજી. સંવત્ ૧૮૭૫ના વર્ષે સાકે ૧૭૪૦ના પ્રવર્તમાન્યે વિરોધિનાંમા સંત્સરે તથા જેષ્ટ માસે કૃષ્ણપક્ષે નૌમી તિથો બુધ વાશરે રવિ અસ્ત પામતે પ્રથવી ધણધણી છે. માહાકલ્પાંત થયો છે. ગઢ મોહલ ઘર હાટ વખાર ઇત્યાદિક પ્રથવી સરણ ગયાં છે. પાતાલ પણ કિહાંકર ફૂટાં છે. મધ્યેથી પાણી નીકલ્યાં છે. માંણશ તીર્થંચ ઇત્યાદિ ઘણો ભય પામ્યાં છે. તે માટે ૧૮૭૬ વરસ માહાકાલ પડસે.
પછે તો દૈવ કરે તે ખરું. પણ સાસ્ત્રમાં કહ્યું છે જે
શ્લોક : ગર્જતી કુપો જદી ભોમાં કંપ; પતંતી તારારવિઅસ્તકાલે, કાગા વિશાલા સૂરભી રતિ નીોંષ સબ્દ પ્રતિમા હસંતિ ૧ તે માટે એ છ વસ્તુ માહેલા કદાચિત એક વસ્તુ થઇ હોએ જે વરસમાં તે વરસ મધ્યે કાં તો મોટો છત્રપતી પડે તથા મૃગી ચાલો કરે તથા દુકાલ પડે પણ કોઇક :: ।
પછે તો નારાયણો વેતીઃ || હીં
|| શ્રીં ||
|| શ્રી દૈવગતની અકલગતની ખબર પડે નહિ
પણ પાંચમો આરો તે દુખમાં દુષ છે. જે પ્રાણી ધરમ દયા કરે તે સૂખી હોસ્ટેજી. સંવત્ ૧૮૭૫ના વર્ષે સાકે ૧૭૪૦ના પ્રવર્તમાન્ય વિરોધિનાંમા સંત્સરે તથા જેષ્ટ માસે કૃષ્ણપક્ષે નૌમી તિથો બુધ વાશરે રવિ અસ્ત પામતે પ્રથવી ધણધણી છે. માહાકલ્પાંત થયો છે. ગઢ મોહલ ઘર હાટ વખાર ઇત્યાદિક પ્રથવી સરણ ગયાં
છે. પાતાલ પણ કિહાંકર ફૂટાં છે. મધ્યેથી પાણી નીકલ્યાં છે. માંણશ તીર્યંચ ઇત્યાદિ ઘણો ભય પામ્યાં છે. તે માટે ૧૮૭૬ વરસ માહાકાલ પડસે. પછે તો દૈવ કરે તે ખરું. પણ સાસ્ત્રમાં કહ્યું છે જે–
શ્લોક : ગર્જતી કુપો જદી ભોમાં કંપ; પતંતી તારારવિઅસ્તકાલે, કાગા વિશાલા સૂરભી રતિ નીગૃપ સબ્દ પ્રતિમા હસંતિ ૧ તે માટે એ છ વસ્તુ માહેલા કદાચિત એક વસ્તુ થઇ હોએ જે વરસમાં તે વરસ મધ્યે કાં તો મોટો છત્રપતી પડે તથા મૃગી ચાલો કરે તથા દુકાલ પડે પણ કોઇક ઃ ।
પછે તો નારાયણો વેતીઃ || હીં