________________
» આધોઇ પ્રતિષ્ઠા (શ્રીમાળી સમાજ) : જેઠ વદ-૧૩. જે જવાહરનગર (નાથીબેન, વૈશાલીબેન દીક્ષા) : વૈશાખ સુદ-૧૩.
મનફરા ઉપધાન. જ વિ.સં. ૨૦૬૨, ઇ.સ. ૨૦૦૪-૫ :
» શંખેશ્વર ૧૭ દીક્ષા : મહા સુદ-૧૩. » શંખેશ્વર ગુરુમંદિર પ્રતિષ્ઠા : મહા વદ-૬.
સાંતલપુર ર દેરાસર પ્રતિષ્ઠા : ફાગણ સુદ-૩. ૪ બકુતરા પ્રતિષ્ઠા : ફાગણ સુદ-૭. ૨૪ થોરીઆરી પ્રતિષ્ઠા : ફાગણ સુદ-૧૧. જે રાપર (સોસાયટી) પ્રતિષ્ઠા (બે બહેનોની દીક્ષા) : ચૈત્ર વદ-૬. * પ્રાગપર (ગુરુપાદુકા) પ્રતિષ્ઠા : ચૈત્ર વદ-૮. » ભરૂડીયા-અંજનશલાકા : વૈશાખ સુદ-૬. ૪ લોડાઇ પ્રતિષ્ઠા તથા બે દીક્ષા : વૈશાખ વદ-૮. » માંડવી ગુરુમંદિર પ્રતિષ્ઠા. ૪ સામખીયારી પ્રતિષ્ઠા : અષાઢ સુદ-૧૦.
જે સામખીયારી ઉપધાન... (સંઘ તરફથી). જે વિ.સં. ૨૦૬૩, ઈ.સ.૨૦૦૬
૪ સામખીયારીથી શંખેશ્વર સંઘ (કાંતિલાલ પોપટભાઇ ગડા) ૪ લાકડીયા (શ્રીમાળી સમાજ) પ્રતિષ્ઠા : મહા સુદ-૬ » આડેસર : ૧ દીક્ષા (મુકેશ) (મુ. અનંતસિદ્ધવિ.) જે નવાગામ અંજનશલાકા તથા ૪ વડી દીક્ષા : વૈશાખ સુદ-૧૨. 3) ભુજ પ્રતિષ્ઠા : વૈશાખ વદ-૧૧.
આધોઇ - ઉપધાન. » ચિત્રોડ પ્રતિષ્ઠા : મહા સુદ-૭. વિ.સં. ૨૦૬૪, ઇ.સ. ૨૦૦૭ : <> આધોઈ (ગુરુમંદિર દેરાસર) પ્રતિષ્ઠા : કારતક વદ-૨. » કટારીયા અંજનશલાકા : કારતક વદ-૧૧.
પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ. ૧ ૨૯૬
જે મનફરા અંજનશલાકા : પોષ સુદ-૧૩.
આધોઇ-ગિરનાર-પાલીતાણા છ'રી પાલક સંઘ. » લાકડીયા (ઓસવાળ સમાજ) પ્રતિષ્ઠા : પોષ વદ-૨. - કટારીયા દીક્ષા (વૈશાલીબેન) : કારતક વદ-૧૨. * લીંબડી પ્રતિષ્ઠા : ફાગણ... ૪ લીંબડી ૧ દીક્ષા. » જંગી પ્રતિષ્ઠા + બે દીક્ષા : ચૈત્ર વદ-૫.
વોંધ પ્રતિષ્ઠા : ચૈત્ર વદ-૧૩. ૪ ચોબારી પ્રતિષ્ઠા : પોષ સુદ-૧૨. » ભચાઉ ઉપધાન.. વિ.સં. ૨૦૬૫, ઇ.સ. ૨૦૦૮ :
આંબરડી પ્રતિષ્ઠા : કારતક વદ-૫. જે ધમડકા પ્રતિષ્ઠા : કારતક વદ-૮. » ભચાઉ અંજનશલાકા (ઓસવાળ સમાજ) +
૧ દીક્ષા (વૈશાલીબેન) : માગસર સુદ-૩. ૪ સીકરા પ્રતિષ્ઠા + ૧ દીક્ષા : માગસર સુદ-૯. ૪ વાંઢીયા પ્રતિષ્ઠા : મહા વદ-૬. ૪ વાંઢીયા (૪ દીક્ષા, રાજુભાઇ પરિવાર, બકુતરા) : મહા વદ-૬ . ૪ આડેસર-૨ દીક્ષા (અલ્પાબેન, વૈશાલીબેન) ; મહા વદ-૧૦.
આડેસર પ્રતિષ્ઠા : મહા વદ-૧૩. ગાગોદર પ્રતિષ્ઠા : ફાગણ સુદ-૨. જે રાપર અંજનશલાકા : ફાગણ સુદ-૧૧. » ભુટકીયા (દવ-દેવી) પ્રતિષ્ઠા : ફાગણ વદ-૨. » પલાંસવા પ્રતિષ્ઠા : જેઠ સુદ-૯, » કટારીયા-૧ દીક્ષા (ભાવિક) : વૈશાખ સુદ-૬. (મુ. પ્રિયદર્શનવિ.)
સાંતલપુર - ૧ દીક્ષા (ખોડીભાઇ) : વૈશાખ વદ-૧૨. (મુ. કલ્યાણપ્રભવિ.)
કચ્છ વાગડના કણધારો ૧ ૨૯૭