________________
છ દોષથી માણસ બરબાદ : ૧. અતિનિદ્રા ૨. પરસ્ત્રી ગમન ૩. અનર્થકારી કાર્ય ૪. ઝગડો ૫. ખરાબ મિત્રની સોબત ૬. અતિ કંજૂસાઇ
- દીર્ઘ નિકાય
છેત્રણ સદ્ગુણ : ૧. આશા ૨. વિશ્વાસ ૩. દાન તેમાં પણ સર્વશ્રેષ્ઠ દાન.
- બાઈબલ દોષને નાનો ન સમજો : Cછે નાનો કાંટો મોટા પગને થંભાવી દે. Cછે નાનું રજકણ આંખને બંધ કરી દે, છે નાની ફોડકી શાંતિ હરી લે.
નાની ચિનગારી લાખો મણ ઘાસ સળગાવી દે. cછે થોડીક ખટાશ મણીબંધ દૂધ બગાડી દે.
નાનું કાણું મોટી સ્ટીમર ડૂબાડી દે. Cછે નાની મર્મઘાત વાત મોટો ઝગડો ઊભો કરી દે.
છે નાનો મચ્છર મોટા હાથીને ઊંચો-નીચો કરી દે. Cછે નાનું છિદ્ર મોટા બંધને તોડી દે. છ દોષ છોડો : ૧. નિદ્રા
જન્મસ્થાન તુચ્છ, પણ ગુણથી મહાન :
છે રેશમ કીડાથી Cછે સોનું પત્થરથી છે નીલકમલ છાણથી છે કમલ કાદવથી cક ગોરોચન ગાયથી cક મોતી છીપથી છે કસ્તુરી મૃગની નાભિથી છે અંબર મગરથી પેદા થયેલા છે,
છતાં ગુણથી પૂજાય છે. જ ચાર કારણે ગુણો નષ્ટ થાય : ૧. ક્રોધથી ૨. ગુણ સહન ન થવાથી ૩. અકૃતજ્ઞતાથી ૪. મિથ્યા ધારણાથી
| આકાશગંગા • ૧૮e +
૨. તંદ્રા
૩. ભય ૪. ક્રોધ ૫. આળસ ૬. વિલંબ (પછીથી કામ કરવાનો સ્વભાવ)
- વિદુર નીતિ | આકાશગંગા • ૧૮૬