________________
૫, સ્વરૂપ દયા ૬. અનુબંધ દયા ૭. વ્યવહાર દયા ૮. નિશ્ચય દયા છે. માતા : Cછે અરિહંતની માતા કરૂણા. છે સંસારની માતા નિગોદ. Cછે સાધુની માતા અષ્ટપ્રવચન માતા.
ધર્મની માતા અહિંસા. Cછે અધર્મની માતા હિંસા. Cછે પતનની માતા અભિમાન.
ઉત્થાનની માતા નમ્રતા. cછે શ્રાવકની માતા જયણા. Cછે રોગની માતા રસના. છે દુ:ખની માતા સ્નેહ. છે પાપની માતા લોભ.
કોનાથી ? છે દ્વેષથી દોષ. છે પ્રેમથી આબાદી. છે મદથી પતન. છે નમ્રતાથી ઉન્નતિ. અહંકારના પાંચ અભિશાપ : ૧. વિભાવોના વૈભવમાં રાચવું. ૨. મહત્ત્વાકાંક્ષાની વ્યાધિ. ૩. અહંકારની દરિદ્રતા. ૪. ઉદર-લમીમય જીવન. ૫. સંખ્યા-ક્ષેત્રમાં પૂરાવું.
* * *
33. નમ્રતા
[ ૩૨. અભિમાન
માર ખાવો પડે છે... cછે હવાથી ભરેલા ફૂટબોલને ચારેબાજુથી ફટકા ખાવા
પડે છે. cછે હવાથી ભરેલા નગારાને ડાંડીનો માર ખાવો પડે છે. અહંકારથી ભરેલા જીવને પણ કર્મનો માર ખાવો પડે છે.
| આકાશગંગા • ૧૫૮ +
જ નમ્રતાના ૩ લક્ષણ : ૧. કડવી વાતનો મીઠો જવાબ. ૨. ક્રોધ વખતે મૌન !
૩. ગુનેગારને શિક્ષા આપતી વખતે કોમળતા ! છે નમસ્કાર :
છે ધન ત્યાં નમસ્કાર. છે સત્તા ત્યાં નમસ્કાર. Cછે ગુણ ત્યાં નમસ્કાર. Cછે જ્ઞાન ત્યાં નમસ્કાર. છે ચમત્કાર ત્યાં નમસ્કાર.
| આકાશગંગા • ૧૫૯ |