________________
આ જીવને નીકળવાના પાંચ સ્થાનો : ૧. પગેથી નીકળે તો નરક. ૨. સાથળથી નીકળે તો તિર્યચ. ૩. હૃદયથી નીકળે તો મનુષ્ય. ૪. મસ્તકથી નીકળે તો દેવ. ૫. સર્વ અંગોમાંથી નીકળે તો સિદ્ધ. પાંચ સકાર : ૧. સખ્યત્વ ૨. સામાયિક ૩. સંતોષ ૪. સંયમ ૫. સ્વાધ્યાય જ નથી :
છે જન્મ જેવો રોગ નથી. છે ઇચ્છા જેવું દુ:ખ નથી. Cછે સુખ જેવું પાપ નથી. છે સ્નેહ જેવું બંધન નથી. ત્રણનો ઉપકાર ચૂકવવો મુશ્કેલ છે : ૧. માતા-પિતા ૨. સ્વામી ૩. ધર્માચાર્ય
૩. ગાથાપતિ ૪. પુરોહિત ૫. વધેકિ ૬. અશ્વ ૭. હસ્તી ૮. અસિ ૯. દંડ ૧૦. ચક્ર ૧૧. છત્ર ૧૨. ચર્મ ૧૩. મણિ ૧૪, કાકિણી રત્ન સમુદ્રમંથન કરતાં નીકળેલા ૧૪ રત્નો (પૌરાણિક મત પ્રમાણે) : ૧. લક્ષ્મી ૨. કૌસ્તુભમણિ ૩. કલ્પવૃક્ષ ૪, મદિરા ૫. ધવંતરી વૈદ
ચંદ્રમાં ૭. કામધેનુ ૮, ઐરાવત હાથી ૯. રંભાદિ અપ્સરા ૧૦. સાત મુખવાળો ઉચ્છે:શ્રવા ઘોડો ૧૧. અમૃત
આકાશગંગા • ૨૪o F
- હોસ્પ્રંગ
ચક્રવર્તીનાં ૧૪ રત્નો : ૧. સ્ત્રી ૨. સેનાપતિ
| આકાશગંગા • ૨૪૬ +