________________
૨૮. ભોરોલતીર્થના મૂળનાયક ................... ભગવાન છે.
(પાર્શ્વનાથ, નેમીનાથ, આદેશ્વર) { ૨૯. પાટણ તીર્થના પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને
............. લાવી હતી. (કુમારપાળે, વસ્તુપાળે, વનરાજે) ૩૦. અગાસી તીર્થમાં મૂળનાયક .............. ભગવાન બીરાજે
છે. (આદેશ્વર, મુનિસુવ્રતસ્વામી, વાસુપૂજ્યસ્વામી) ૩૧. કુંભારિયા તીર્થમાં મૂળનાયક ................... ભગવાન છે.
(પાર્શ્વનાથ, નેમીનાથ, આદેશ્વર) ૩૨. કુમારપાળ મહારાજે ............. તીર્થમાં અજિતનાથ ભગવાનનું
ઊંચું દેરાસર બનાવેલું હતું. (પાટણ, તારંગા, શંખેશ્વર) ૩૩. ગંભીરા પાર્શ્વનાથ ભગવાન ...................... તીર્થના મૂળનાયક છે.
(ગંભીરા, ગોધરા, ગાંભુ) ૩૪. ચાણસ્મા તીર્થમાં મૂળનાયક
..... પાર્શ્વનાથ ભગવાન છે.
(ચાણસ્મા, ભટેવા, અલૌકિક) ૩૫. તળાજામાં મૂળનાયક ..................... ભગવાન છે.
(આદેશ્વર, સુમતિનાથ, શાંતિનાથ) | ૩૬. પ્રહલાદપુર તીર્થમાં .................. પાર્શ્વનાથ ભગવાન છે.
(પ્રહલાદ, પલ્લવીયા, અલૌકિક) ૩૭. કંદબગિરિમાં મૂળનાયક .............. ભગવાન છે.
(આદેશ્વર, સુમતિનાથ, શાંતિનાથ) ૩૮. ધોળકા તીર્થમાં ..................... પાર્શ્વનાથ ભગવાન છે.
(ચિંતામણિ, મનમોહન, કલિકુંડ) ૩૯. મહુડી તીર્થમાં મૂળનાયક .................... સ્વામી ભગવાન છે.
(પદ્મપ્રભુ, ચન્દ્રપ્રભ, પદ્મપ્રભ) | ૪૦. અમદાવાદમાં હઠીસિંહની વાડીમાં ............... ...... ભગવાન
મૂળનાયક છે. (મુલવા પાર્શ્વનાથ, ધર્મનાથ, શાંતિનાથ)
૯૩