________________
... રાજાએ જિનમંદિરમાં પુત્રીના વરની ચિંતા કરી, અને ગભારાના દરવાજા બંધ થઇ ગયા.
(કનકધ્વજ, કનફશેખર, કનકકેતુ) ૪૧. ................ ના સગપણ જેવું બીજું કોઇ ઉત્તમ સગપણ જગતમાં નથી.
(ભગવાન, ધર્મ, સાધર્મિક) ૪૨. બબ્બરકોટના રાજાએ પોતાની પુત્રી .......... ના શ્રીપાળ
સાથે લગ્ન કરાવ્યા. (મદનસેના, મદનમંજરી, મયણાસુંદરી) ૪૩. શ્રીપાળકુંવર ......... વર્ષની ઉંમરે રાજા બન્યા.(૨૫, ૩૫, ૫) ૪૪. રાજાએ સુરસુંદરીના લગ્ન ................. સાથે કર્યા.
(શ્રીપાળ, અરિદમન, ધવલ) ૪૫. સજ્જન મનુષ્ય પોતાને દુઃખ આપનાર દુર્જનના પણ ................
જ જુએ છે. (દોષો, દુઃખો ગુણો) ( ૪૬. મયણાસુંદરીની પિતરાઇ બહેન
......... હતી.
(રૂપસુંદરી, સુરસુંદરી, કમલપ્રભા) ૪૭. શ્રીપાળે રાધાવેધ સાધીને .................ની સાથે લગ્ન
કર્યા. (શૃંગારસુંદરી, જયસુંદરી, રૈલોક્યસુંદરી) ૪૮. શ્રીપાળને જુદી જુદી .....સમસ્યાઓ પૂછવામાં આવી (૪, ૫,૬) ૪૯. પરદેશ ગયેલો શ્રીપાળ સૌ પ્રથમ ............. .... નગરીનો રાજા થયો.
(બબ્બરફોટ, ઠાણા, માલવ) ૫૦. પોતાના ગુણોથી જે ઓળખાય છે ................... પુરુષ છે.
(મધ્યમ, ઉત્તમ, અધમ) પ૧. પરદેશ પર્યટન દરમ્યાન શ્રીપાળ કુલ ........... | સ્ત્રીઓને પરણ્યો.
(૯, ૮, ૧૩) પર. જેના નામમાં “મદન” શબ્દ આવતો હોય તેવી ....... | સ્ત્રીઓ સાથે શ્રીપાળના લગ્ન થયા. (૬, ૩, ૮) ૫૩. જેના નામમાં “સુંદરી' શબ્દ જોડાયેલો હોય તેવી .......... | સ્ત્રીઓ સાથે શ્રીપાળનાં લગ્ન થયા. (૬, ૩, ૮)
(૭
૯
-