________________
-
STU
• • • •
•
..
૩૭. પ્રતિમામાંથી પરમાત્માનું સર્જન ................. કરે છે.
(શિથી, પ્રતિષ્ઠા કરનાર, આચાર્ય ભગવંત) ૩૮. પ્રદક્ષિણા દેતી વખતે દરેક વખતે ભગવાનને આપણી ...........
બાજુએ રાખીને ફરવાનું હોય છે. (સામેની, જમણી, ડાબી) ૩૯. પ્રદક્ષિણા દઇએ ત્યારે ત્યાં ત્રણ બાજુએ ...... હોય છે.
(ગુરુમૂર્તિ, મંગલમૂર્તિ, દેવમૂર્તિ) ૪૦. પ્રદક્ષિણા જ્યાં દેવાની હોય છે તેને .. કહેવાય છે.
(ખાલી જગ્યા, ભમતી, દેરી) ૪૧. પ્રદક્ષિણા દેવાથી ............ ની પ્રાપ્તિ થાય છે.
(તત્વનયી, ત્રિપદી, રત્નત્રયી) | ૪૨. પ્રતિમામાંથી પરમાત્માનું સર્જન કરવાની અલૌકિક પ્રક્રિયા ........... વિધાન તરીકે ઓળખાય છે,
(પ્રતિષ્ઠા, આહવાન, અંજન શલાકા) ૪૩. પ્રદક્ષિણા પુરુષોએ પોતાની ............... બાજુથી શરૂં કરવાની હોય છે.
(સામેની, ડાબી, જમણી) ૪૪. ત્રીજી નિસીહિ બોલીને ..........તલ્લીન બનવાનું છે.
(સ્તુતિ બોલવામાં, ચંદનપૂજા કરવામાં, ભાવપૂજામાં) ૪૫. અંજન કરવામાં આવે તે ભગવાનની .................. પ્રતિષ્ઠા કહેવાય છે.
(જીવંત, પ્રાણ, આત્મ) ૪૬. બહેનોએ પોતાની ............ બાજુથી પ્રદક્ષિણા દેવાનું શરૂ કરવું જોઇએ.
(સામેની, ડાબી, જમણી) ૪૭. સંસારનું પરિભ્રમણ નિવારવા ............ દેવી જોઇએ.
(કેશરની વાટકી, ધૂપસળી, પ્રદક્ષિણા) ૪૮. ભગવાનને ગાદી ઉપર સ્થાપન કરવાની ક્રિયાને ..............
કહેવાય છે. (અંજનશલાકા, સાલગીરી, પ્રતિષ્ઠા) ' ૪૯. ભગવાનના દર્શન ભગવાન ............ કરવાના છે.
(જોવા, વાંદવા, બનવા) --- --- ૪ -