________________
(૪૪. અણગાર ....................... નો ઉપયોગ કરી શકે.
(પંખા, ટી.વી., ઉકાળેલા પાણી) ૪૫, ભક્તજનોને પ્રતિબોધ કરવા અણગાર .......... આપે છે.
(લેક્ટર, વ્યાખ્યાન, ભાષણ) ૪૬. અણગારને દિવસમાં ............વાર વંદના કરવી જોઇએ.
(એક, બે, ત્રણ) ૪૭. અણગારને .................. પ્રકારની વંદના કરાય છે.
(એક, બે, ત્રણ) ૪૮. અણગારને કરાતી સૌથી નાની વંદના .................
કહેવાય છે. (ફિટ્ટાવંદન, થોભવંદન, દ્વાદશાવર્તવંદન) ૪૯. અણગાર સામે દેખાય ત્યારે સૌ પ્રથમ બે હાથ જોડીને માથું નમાવીને ..................... બોલવું જોઇએ.
(નમો જિહાણ, પધારો-પધારો, મત્યએણ વંદામિ) ૫૦. અણગારને કરાતું ઉત્કૃષ્ટ વંદન ....... છે.
(ફિટ્ટાવંદન, થોભવંદન, દ્વાદશાવર્તવંદન) ૫૧. અણગારની રજા લીધા વિના ........... .... માં પ્રવેશ થઇ શકે નહિ.
(ઉપાશ્રય, દેરાસર, અવગ્રહ) પ૨. અણગારની આશાતનાથી બચવા તથા સ્વ-પરના હિતની રક્ષા માટે .................ની મર્યાદાઓનું પાલન કરવું જરૂરી છે.
(કાયદાઓ, અવગ્રહ, જગત) ૫૩. .................. અવસ્થાઓમાં અણગારને વંદન કરવાની શાસ્ત્રોમાં ના જણાવી છે.
(ત્રણ, ચાર, પાંચ) પ૪. કૃષ્ણ મહારાજાએ .......... સાધુઓને વિધિપૂર્વક વંદન કરીને ક્ષાયિક સમકિત મેળવ્યું હતું.
(૧૦૦૦૦, ૧૪૦૦૦, ૧૮૦૦૦) ૫૫. ઇચ્છકાર - અભુહિયા સૂત્ર વડે જે વંદન કરાય છે, તે .
કહેવાય. (ફિટ્ટાવંદન, થોભવંદન, દ્વાદશાવર્તવંદન)