________________
૧૦. દેરાસરમાં ઊભા ભગવાન .................... મુદ્રામાં હોય છે.
(ચાલતી, દોડતી, કાઉસ્સગ્ગ) ૧૧. પ્રભુના દર્શન કરવા જવા ઊભા થઇએ તો ............. ઉપવાસનો લાભ થાય.
(૨, ૩, ૪) ૧૨, દેરાસરમાં સૌથી વચ્ચે બેઠેલાં ભગવાન ................. કહેવાય છે.
(મુખ્ય, પ્રમુખ, મૂળનાયક) ૧૩. ચાર દિશામાં એકી સાથે ચાર ભગવાન હોય તે ..............
ભગવાન કહેવાય છે. (કાઉસ્સગીઆ, મૂળનાયક, ચૌમુખજી) ૧૪. ભગવાનના દર્શન કરવા .................... વસ્ત્રો પહેરીને
જવું જોઇએ. (ઉભટ, મર્યાદાસભર, ફેશનેબલ) ૧૫. ભગવાનના દર્શન કરવા જવા માંડીએ તો .............. ઉપવાસનો લાભ થાય,
૩, ૪, ૫) ૧૬. ............. વસ્ત્રો પહેરીને દર્શન કરવા જવું જોઇએ.
(અશુદ્ધ, શુદ્ધ, સુંદર) ૧૭. દેરાસરના દૂરથી દર્શન કરતાં .............. ઉપવાસનો લાભ થાય.
(૧૫, ૩૦, ૬૦) ૧૮. દેરાસરમાં પ્રવેશ કરતાં .................. બોલવું જોઇએ.
(જય જિનેન્દ્ર, જય-જય, નિસાહિ) ૧૯. ભગવાન દેખાય કે તરત બે હાથ જોડીને માથું નમાવીને .......... બોલવું જોઇએ,
(નમો જિહાણ, પ્રણામ, મત્યએણ વંદામિ) ૨૦. દેરાસરમાં પ્રદક્ષિણા દેતાં ................ ઉપવાસનો લાભ થાય.
(૧ મહિનાના, ૧ વર્ષના, ૧૦૦ વર્ષના) ૨૧. દેરાસરે ........... હાથે જવું જોઇએ. (અશુદ્ધ, ખાલી, ભરેલા) ૨૨. નિસાહિ એટલે ........... (પ્રવેશ, જય જય, ત્યાગ) ૨૩. દેરાસરમાં ભગવાનની જમણી બાજુએ ઊભા રહીને ........
એ દર્શન કરવા જોઇએ. (સાધ્વીજી, બહેનો, પુરુષો)