________________
પ્ર. ૭ એક શબ્દમાં જવાબ આપો.
(૧૦) ૫૧. ઇરિયાવહીં પડિક્કમતા કોણે કેવળજ્ઞાન મેળવ્યું ? ૫૨. છ ઋતુના પુષ્પોથી પ્રભુપૂજન કરનાર કોણ હતા ? ૫૩. ભવભ્રમણની વૃદ્ધિનું મુખ્ય કારણ કોણ છે ? ૫૪. પુરુષ બેઠો હોય તે સ્થળે સ્ત્રીએ કેટલા સમય સુધી ન બેસવું
જોઈએ ? ૫૫. અષાઢ સુદ – ૧૨ ના બનાવેલા ખાખરા ક્યારે અભક્ષ્ય બને ? ૫૬. સુપાત્રદાનના પ્રભાવે સંગમ મરીને કોણ બન્યો ? ૫૭. દેરાસરમાંથી નીકળતા શું ન કરાય ? ૫૮. નવકારમંત્ર પ્રત્યે આપણામાં કયો ભાવ જોઈએ ? ૫૯. કુમારપાળે પોતાના પાપના પ્રાયશ્ચિત રૂપે કર્યું જિનમંદિર બંધાવ્યું
હતું ? ૬૦. એક મીડું વધારે કરવાથી કોને અનર્થ થયો ? પ્ર. ૮ નીચેના પ્રશ્નોના જવાબ લખો. ૬૧. પ્રભુ વીરના નિર્વાણ પછી જિનશાસન કેટલા વર્ષ ચાલવાનું છે ? ૬૨. મોક્ષના સુખરૂપ વૃક્ષના મૂળ સમાન કોણ છે ? ૬૩. કલ્પસૂત્રમાં મેઘકુમારનું દષ્ટાંત શેના ઉપર આવે છે ? ૬૪, નાટક કરતાં કોણ કેવળજ્ઞાન પામ્યું ? ૬૫. પ્રભુ ભક્તિ કરતાં કોણે તીર્થકર નામકર્મ બાંધ્યું ? પ્ર. ૯ બાકીના ત્રણ શબ્દો સાથે સંબંધ ધરાવતો ન હોય તેવો શબ્દ
શોધીને લખો. ૬૬. વરીયાળી
પાપડ દહીં-થેપલાં ૬૭. ૫ કરોડ 3 કરોડ ૧ કરોડ ૧૦ કરોડ ૬૮. ૨થાવર્તગિરિ મોદક કોળાપાક ઘેબર ૬૯. મુનિસુવ્રતસ્વામી મલ્લિનાથ પાર્શ્વનાથ નેમીનાથ ૭૦. દુષ્ણસહસૂરિ વિમલવાહન નાગીલા સત્યકી ૭૧. મૃગાપુત્રા અનથીમુનિ પૃથ્વીચંદ્ર રહનેમી
(૫)
સરબત
(૧૩૮