________________
૫૯. મૂળ આગમો ......... ..ભાષામાં છે.
(સંસ્કૃત, ગુજરાતી, અર્ધમાગધી) ૬૦. જ્ઞાનપૂજન કરતી વખતે ................... ઉપર વાસક્ષેપ કરવો જોઇએ.
(પૈસા, જ્ઞાન, બંને) ૬૧. આપણે, આગમના સૂત્ર વગેરે ................... અંગો માનીએ છીએ.
(એક, ચાર, પાંચ) ૬૨. સૂત્ર પર રચાયેલ આગમ સાહિત્યને ....... ........ કહેવાય છે.
(નિયુક્તિ, ભાષાંતર, વિવેચન) ૬૩. દશવૈકાલિકસૂત્રની રચના ....... ............. સૂરિજીએ કરી,
(હરિભદ્ર, હેમચંદ્ર, શય્યભાવ) ૬૪. દશવૈકાલિકસૂત્રની રચના ...,, ..મુનિ માટે કરવામાં આવી હતી.
(જનક, મનક, કનક) ૬૫. દશવૈકાલિકસૂત્રનું .................. અધ્યયન અર્થસહિત ભણ્યા વિના સાધુ-સાધ્વીને બોલવાનો અધિકાર મળતો નથી.
(ચોથું, પાંચમું, સાતમું) ( ૬૬. નિર્યુક્તિ પર રચાયેલા આગમ સાહિત્યને .. કહેવાય છે.
(મૂત્ર, ભાષ્ય, વાર્તિક) ૬૭. દશવૈકાલિકસૂત્રનું
... અધ્યયન અર્થસહિત ભાણ્યા વિના સાધુ-સાધ્વીની વડી દીક્ષા ન થઇ શકે,
| (ચોથું. પાંચમું, સાતમું) ૬૮, દશવૈકાલિકસૂત્રનું ......... અધ્યયન અર્થસહિત ભાયા વિના ગોચરી-પાણી વહરવા ન જઇ શકાય.
| (ચોથું, પાંચમુ સાતમું) ૬૯, ભાષ્ય પર રચાયેલ પ્રાકૃત સાહિત્યને .......... ....... કહેવાય
(ચૂર્ણ, ટીકા, સૂત્ર) ૭૦. ભાષ્ય પર રચાયેલા સંસ્કૃત સાહિત્યને ......... કહેવાય.
(ચૂણ, ટીકા, સૂત્ર)
છે.
- ૧૦૦
-