SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) શત્રુંજયતપની પ્રેરણા પૂ. મ.સાહેબ કરી રહ્યા છે. | (ચન્દ્રશેખર વિ, પ્રેમસૂરિજી, મેઘદર્શન વિ.) (૨૮) સૌ પ્રથમવાર શત્રુંજયતપ સુરતમાં __ આરાધકોએ કર્યો હતો. (૧૦૦૮, ૪૫૦, ૧૦૮) (૨૯) મુંબઈમાં , આરાધકોએ શત્રુંજયતપ કર્યો હતો. (૧૦૦૮, ૧૩૦૭, ૧૩૧૭) (૩૦) શત્રુંજયે લોકોએ . _ કરવા જવું જોઈએ. (મોજશોખ, પ્રતિક્રમણ, નવાણું) (૩૧) ચોવિહાર છઠ્ઠ કરીને શત્રુંજયની યાત્રા કરનાર ત્રીજા ભવે મોક્ષે જાય છે. (૧૦૮,૯,૯) (૩૨) શત્રુંજય ગિરિરાજના કુલ __ _ પગથીયા છે. (૩૩૬૪, ૪૪૬૪, ૩૩૬૬) (૩૩) નમી-વિનમી _ ની સાથે શત્રુંજયે મોક્ષે ગયા. (બે કરોડ, પાંચ કરોડ, દશ કરોડ) (૩૪) શત્રુંજયની બધી મળીને હાલ ____યાત્રા કરવાની પરંપરા છે. (૭, ૯, ૧૦૮). (૩૫) શત્રુંજયની ૧૨ ગાઉ, ૬ ગાઉ અને _ ગાઉની યાત્રા કરવાની હોય (૪, ૨, ૧) (૩૬) પાંચ પાંડવો_ _ કરોડની સાથે શત્રુંજય ઉપર મોક્ષે ગયા છે. (૧૦, ૨૦, ૫) (૩૭) ભાડવાના ડુંગરે મોક્ષે ગયા છે. (નમ-વિનમી, શાંબ-પ્રદ્યુમ્ન, રામ-ભરત) (૩૮) શત્રુંજય ઉપર – ( ૩ કરોડ સાથે મોક્ષે ગયા છે. (નમી-વિનમી, શાંબ-પ્રદ્યુમ્ન, રામ-ભરત) (૩૯) શત્રુંજય ઉપર — – .મુનિ ૧૦૦૮ સાથે મોક્ષે ગયા છે. (સાગર, દમિતારી, બાહુબલી) (૪૦) ઋષભદેવ ભગવાને |__ ના દિને શત્રુંજયની યાત્રા કરી (ફા. સુદ-૮, ફ, વદ-૮, ફા.સુદ-૧૩) (૪૧) શત્રુંજય ઉપર આદેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા – _ ના દિને થઈ છે. (વે.સુદ-૬, ૨. વદ-૬, ૨. સુદ-૩) હતી. ૭૯
SR No.008954
Book TitleGyan Dipak Pragatavo Part 2
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy