________________
૪૬ આદિનાથ ભગવાનની
પુત્રીઓ હતી. (ચાર, છ, બે) ૪૭ આદિનાથ ભગવાનની ગૃહસ્થપણાની પત્નીનું નામ
- હતું. સુજાતા-સુયેષ્ઠા, સંજીવની-સુનંદા, સુનંદા-સુમંગલા) ૪૮ આદિનાથ ભગવાનની શાસનદેવી
(ચક્રેશ્વરી, પદ્માવતી, પુરુષદરા) ૪૯ આદિનાથ ભગવાનના માતા – - કેવળી હતા.
" (જિન, અંતકૃત, તીર્થકર) ૫૦ આદિનાથ ભગવાનના પુત્ર ભરતે ચાર _ ની રચના કરી.
(આગમ, વેદ, પુસ્તકો ૫૧ આદિનાથ ભગવાનના
ગણધર શત્રુંજય ઉપર મોક્ષે ગયા હતા.
(બીજા, દશમા, પહેલા) પર આદિનાથ ભગવાને _ અધ્યયન વડે ૯૮ પુત્રોને બોધ પમાડ્યો હતો.
(શસ્ત્રપરિજ્ઞા, વૈતાલીય, ક્ષુલ્લકાચાર) પ૩ આદિનાથ ભગવાન પહેલા
થયા.(ગણધર, સાધુ, ચક્રવર્તી) ૫૪ આદિનાથ ભગવાનના એક પત્નીએ સ્વપ્નો જોયાં હતાં.
(૧૦, ૧૧, ૧૪) પપ આદિનાથ ભગવાનના સાધ્વીઓ _ _ લાખ હતા. (૫, ૩, ૨) ૫૬ આદિનાથ ભગવાનના પુત્ર ભરત મહારાજાને ૬ ખંડ જીતતા, વર્ષ લાગ્યા હતા.
(૬૦૦૦, ૫૦,૦૦૦, ૬૦,૦૦૦) ૫૭ આદિનાથ ભગવાનના સમવસરણમાં રહેલ અશોકવૃક્ષ—ઉચુ હતું.
(૪, ૩, ૨,) ૫૮ આદિનાથ ભગવાનની નગરીના
_ નામ હતા. (૪, ૨, ૩) પ૯ આદિનાથ ભગવાન
– પર્વત ઉપર નિર્વાણ પામ્યા હતા.
(શત્રુંજય, સમેતશિખર, અષ્ટાપદ) ૬૦ આદિનાથ ભગવાન વખત દેવલોકમાં ગયા હતા. (પ, ૬, ૭) ૬૧ આદિનાથ ભગવાનની દેવભવમાં થયેલ દેવીનું નામ
_ હતું.
(ચન્દ્રપ્રભા, સુવર્ણપ્રભા, સ્વયંપ્રભા) દર આદિનાથ ભગવાન ગૃહસ્થપણામાં __ લાખ પૂર્વ રહ્યા હતા.
(૮૩, ૮૧, ૮૦) ૬૩ આદિનાથ ભગવાનની સાથે એકજ સમયમાં કુલ
આત્માઓ મુક્તિ પામ્યા હતા.
(૨૦૮, ૧૦૮, ૧૦૦)
– ગાઉ