________________
૧૪ બે હાથ મસ્તકે જોડીને
પ્રણામ કરવાના હોય છે.
(અર્ધવનત, અંજલિબદ્ધ, પંચાંગ) ૧૫ સામાયિકમાં
દોષો ત્યાગવા જોઈએ. (૩૨, ૧૯, ૧૨) ૧૬ પોરિસીનું પચ્ચખાણ કરવાથી નરકનું – વર્ષનું અશાતા વેદનીય - કર્મ તુટે છે.
(૧૦૦, ૧૦૦૦, ૧૦,૦૦૦) ૧૭ પોસ્ટલ કવર, ટિકિટ વગેરે ઉપર થૂક લગાડવાથી _ _ કર્મ બંધાય છે.
(જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય) ૧૮ પરમાત્માની પૂજા
. આંગળીથી કરવાની હોય છે.
(કનિષ્ઠ, મધ્યમા, અનામિકા) ૧૯ જ્ઞાનની આરાધના – _ દિવસે કરાય છે.
(કા.સુ. પ, ફા.સુ. ૫, અ.સુ. ૫) ૨૦ સામાયિકમાં મુહપત્તિ વિના , _ . (બોલાય, બોલાય નહિ) ૨૧ પ્રક્ષાલ કરતા પરમાત્માને _ નો સ્પર્શ ન થવો જોઈએ.
(કળશ, પાણી, દૂધ) ૨૨ વર્ષમાં
અઠ્ઠાઈની આરાધના કરવી જોઈએ. (૬, ૪, ૫) ૨૩ અત્યારે કુલ વિદ્યમાન આગમો _ છે. (૮૪, ૪૫, ૩૨) ૨૪ ભણેલું ભૂલી ન જવાય તે માટે રોજ તેનું _ કરવું જોઈએ.
(ચિંતન, મનન, પુનરાવર્તન) ર૫ કાદશાંગીમાંથી વર્તમાનમાં
અંગ મળે છે. (૧૨, ૧૦, ૧૧) ર૬ ખાધા પીધા પછી થાળી વાટકી કે ગ્લાસ ન લૂછીએ તો ૪૮ મિનિટ પછી
_જીવો ઉત્પન થઈ શકે છે. (ગર્ભજ, ચઉરિદ્રિય, સંમુશ્લિમ) ૨૭ ગુરુવંદન
_ પ્રકારના છે. ' (એક, બે, ત્રણ) ૨૮ દેરાસરમાં રહેલા દેવદેવીને _ થી તિલક કરવું જોઈએ.
(અંગૂઠ, મધ્યમા, અનામિકા) ૨૯ પુરુષ બેઠે હોય તે સ્થળે સ્ત્રીએ - સુધી ન બેસવું જોઈએ.
(બે ઘી, ૪ ઘડી, ૩ પ્રહર) ૩૦ દેરાસર જવાની ઇચ્છા કરતાં | ઉપવાસનું ફળ મળે છે.(૧, ૫, ૧૦) ૩૧ લોગસ્સ સૂત્રમાં
ભગવાનના નામના છેલ્લા અક્ષર ઉપર માંડ બોલવાના નથી.
(૫, ૩, ૪) ૩૨ ૩00 શ્વાસોશ્વાસના કાર્યોત્સર્ગવાળા પ્રતિક્રમણ વર્ષમાં વાર કરવાના હોય છે.
(૨૧, ૩, ૨૪). ૩૩ _ _ ફુલપૂજા કરવાથી ૧૮ દેશનું રાજય મળ્યું.
(સંપ્રતિ, કુમારપાળ, દેવપાળ) ૩૪ આપણે — છીએ. (શાકાહારી, ટાહારી, અન્નાહારી)
૫)