________________
દીક્ષા લેવા
૩૧ ચોરી કરવા આવેલ ચોર - કેવલજ્ઞાન પામ્યો.
(નવકાર સાંભળતા, માર ખાતા, ચોરી કરતા) ૩ર અષાઢી શ્રાવક_ _ થઈને કેવલજ્ઞાન પામ્યા.(ગણધર, તીર્થકર, આચાર્ય) ૩૩ અરણિક મુનિવર કરીને કેવલજ્ઞાન પામ્યા.
(કાઉસ્સગ્ગ, અણસન, ભોજન) ૩૪ નમિ રાજર્ષિ _બનીને કેવલજ્ઞાન પામ્યા. ગુરુ, પ્રત્યેક બુદ્ધ, શિષ્ય) ૩૫ ગૌતમ સ્વામીના પહેલા ૫૦૦ તાપસ શિષ્યો , કેવલજ્ઞાન પામ્યા.
(પારણું કરતા, અશુચિ ભાવના ભાવતા, પ્રભુનું નામ સાંભળતા) ૩૬ ટંણ અણગાર _ કેવલજ્ઞાન પામ્યા.
(ગોચરી કરતા, મોદકનો ચૂરો કરતાં, ઉપસર્ગ સહન કરતા) ૩૭ ગુણસાગર . – કેવલજ્ઞાન પામ્યા.(જંગલમાં હસ્તમેળાપ કરતાં ૩૮ જંબુ સ્વામી કેવલજ્ઞાન પામ્યા.
(સંયમ પાળતા, વર્ધમાન તપ કરતાં, ઘરમાં) ૩૯ ચરુદ્રાચાર્ય કેવલજ્ઞાન પામ્યા.
(લોચ કરતાં, પાઠ આપતા, નૂતનમુનિને ખમાવતા) ૪૦ જમાલી ભવો પછી કેવલજ્ઞાન પામશે. (૧૫, ૧૦, અનંતા) ૪૧ અષાઢભૂતિ - કેવલજ્ઞાન પામ્યા.
(નાટક કરતાં, ગુરુને ખમાવતા, ચામડી ઊતરતા) ૪૨ શ્રીપાલ રાજા મા ભવે કેવલજ્ઞાન પામશે. (૯, ૧૧, ૧૫) ૪૩ પ્રભુ વીરના પિતા , તેજ ભવે કેવલજ્ઞાન પામ્યા.
(સિદ્ધાર્થ, ઋષભદત્ત, નાભીરાજા) ૪૪ ત્રણ શબ્દોથી પ્રતિબોધ પામીને _ કેવલજ્ઞાન પામ્યા.
(ઈલાચી, ચીલાતી, પ્રભાવી) ૪૫ ગૌતમ સ્વામીના બીજા ૫૦૦ તાપસ શિષ્યો , કેવલજ્ઞાન પામ્યા.
(પ્રભુનું નામ સાંભળતા, પારણું કરતાં, સમવસરણ જોતા) ૪૬ પ્રભુ વરની માતા તેજ ભવે કેવલજ્ઞાન પામ્યા.
(દેવાનંદા, ત્રિશલા, મરુદેવા) ૪૭ સાડા આઠ કરોડ સાથે કેવલજ્ઞાન પામ્યા.
(પાંડવો, પ્રધુમ્ન, નમી) ૪૮ ખંધકમુનિ _ કેવલજ્ઞાન પામ્યા.
(રાજમહેલમાં, નગરમાં, ચામડી ઉતરતા) ૪૫