________________
પ્રેરક
જ્ઞાનવૃદ્ધિ અભિયાનો પુ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ
પેપર - ૧૦
પરત દિન
પર કેવળજ્ઞાનની કળા) પરત દિન)
તા.
સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણાવી. કોંસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ અઈમુત્તા મુનિ કેવલજ્ઞાન પામ્યા.
(પાપનો વિચાર કરતા, ઈરિયાવહિયં પડિક્કમતા, ગુરુને ખમાવતાં) ૨ મૃગાવતીજી
કેવલજ્ઞાન પામ્યા. (અનિત્ય ભાવના ભાવતા, ઉપાશ્રયે આવતા, ગુરુને નમાવતા) ૩ ભાષ0ષ મુનિ - - - - કેવલજ્ઞાન પામ્યા. (ગોખતા ગોખતા,
કાજો લેતા, પડિલેહણ કરતા) ૪ ગૌતમ સ્વામી __ કેવલજ્ઞાન પામ્યા. (ખેડૂતને પ્રતિબોધતા, પારણું
કરાવતા, વિલાપ કરતા) ૫ ભરત ચક્રવર્તી કેવલજ્ઞાન પામ્યા. (એકત્વ ભાવના ભાવતા,
વીંટી સરકી જતાં, નદી ઊતરતા) ૬ શ્રેણિક રાજા થઈને કેવલજ્ઞાન પામશે. (ગણધર, તીર્થંકર, આચાર્ય) ૭ સીતાજી _ _ થઈને કેવલજ્ઞાન પામશે. (ગણધર, તીર્થકર, આચાર્ય) ૮ ત્રિવિક્રમ મુનિ _ ઉપર કેવલજ્ઞાન પામશે.
(મેરુ પર્વત, રાજ સિંહાસન, શત્રુંજય) ૯ સીમંધર સ્વામીનું કેવલજ્ઞાન કલ્યાણક આપણી ચોવીસીમાં છે.
(ગઈ, આ, આવતી) ૧૦ રામ _ _ ભવમાં કેવલજ્ઞાન પામ્યા. (પછીના, તેજ, ત્રીજા) ૧૧ આ અવસર્પિણીમાં સૌથી પહેલા
કેવલજ્ઞાન પામ્યા * (મરૂદેવા, ભરત, ઋષભદેવ)
૪૩