________________
૭૬ મેઘકુમારભાઈએ સિદ્ધચક્ર પૂજન પ્રસંગે મહેમાનોની સાધર્મિક ભક્તિ કરવા,
શ્રીખંડ, પૂરી સાથે કેળાની વેફર, તળેલી ગુવાર, શીંગનું શાક, ભીંડનું શાક
બનાવ્યા. ૭૭ શિબિર બાદ બાળકોને અલ્પાહારમાં કેળાપવા, ઉકાળો, સફરજન અને જાંબુ
આપવાની આયોજક અજિતભાઈની ભાવના છે. ૭૮ એસ.એસ.સી.ની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉર્તીણ થયેલ કૌશલે પોતાના મિત્રો માટે
યોજેલી પાર્ટીમાં પૂરી, મગની દાળની કચોરી, ફુટ મિશ્રિત સાદુ દૂધ, કેળાની
સૂકીભાજી રાખી. ૭૯ માતુશ્રીના વર્ષીતપના પારણા પ્રસંગે આયોજિત ભોજન સમારંભ માટે સુમતભાઈએ - કેરીનો રસ, પૂરી, પતરવેલીયા તથા ઉંધીયાનું શાક બનાવ્યું. ૮૦ વિનોદભાઈ ચુસ્ત શ્રાવક છે તેમણે ઘરે લગ્ન પ્રસંગે મૈસુર, મોતીચુર લાડુ,
ઉંધીયાનું શાક, કેળાવડા અને દાળભાત રાખ્યા છે. આ વિભાગની સામે બે વિભાગમાંથી બંધબેસતો જવાબ શોધો. અ (૮૧) બરફ (૮૨) વિષ (૮૩) બહુબીજ (૮૪) મધ (૮૫) ચલિતરસ (૮૬)
કંદમૂળ (૮૭) તુચ્છ ફળ (૮૮) ઉંબરફળ (૮૯) અનંતકાય (૯૦) અજાણ્યાફળ બે (૨) વંકચૂલ (૨) લીલું આદુ (૩) કુંઆર (૪) પીલુ (૬) હડતાલ (૬)
વાસી ભાત (૭) રાજગરો (૮) હિમ (૯) વડના ટેટા (૧૦) મદિરા નીચેના કોઠામાંથી માંગ્યા પ્રમાણે અભક્ષ્ય વસ્તુઓ શોધીને લખો. (અને ત્યાગ કરવા પ્રયત્ન કરો.)
ળ | | | બો] ૨ બ | કો | મી | બો | રીં | સ | શ | હું | શું | બ | ગ | દ્વિ ! લિ |ફી | ચ | આ
૨
| જ
| ડા
(૧) ભોજન માટે ત્યાજય સમય (૨) એક બહુબીજ (૩) એક અનંતકાય (૪)
એક તુચ્છ ફળ (૫) ઘરઘરમાં અભક્ષ્યનું કારખાનું (૬) જેમાં અગણિત બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ છે. (૭) જે આહારની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય તે (૮) એક અભક્ષ્ય વસ્તુ (૯) પૃથ્વીકાયનો એક પ્રકાર (૧૦) નરકમાં લઈ જનાર.
૨૯