________________
૪૭ બોળ અથાણું
(ભક્ષ્ય, અભક્ષ્ય) ૪૮ જેમણે ૩ર અનંતકાયનો ત્યાગ કર્યો. તેમણે તેને અભયદાન આપ્યું
કહેવાય. ૪૯ ખસખસને _ કહેવાય (અનંતકાય, પ્રત્યેક વનસ્પતિકાય, બહુબીજ) ૫૦ વાસી થાય તેવી વસ્તુ
-. (રખાય, રખાય નહિ) નીચેનાં વાકય લખીને તેની સામે તે ઉચિત છે કે અનુચિત? તે લખો. પ૧ ધર્મનિષ્ઠ ધર્મિષ્ણબેન પુત્રવધૂને જણીથી પ્રાર્થના કરીને જ ચૂલો પેટાવવાનું
શિક્ષણ આપે છે. પર રાત્રે રસોઈ બનાવેલી જાણી મુંબઈના મનુભાઈ સંઘ ભક્તિમાં જમવા ન ગયા. પ૩ ઘીમાં શેકેલા આજના માવાને આવતીકાલે અભક્ષ્ય ગણાવી શાંતિકાકા તપસ્વીઓની - ભક્તિ માટે વાપરવાની ના પાડે છે. ૨૪ કલકત્તાના કાન્તિભાઈની, પર્યુષણના સંઘજમણ માટે બદામ ફોડીને તે જ
દિવસે બદામ કતરી બનાવવા ૬૦ માણસની મજૂરી વેઠવાની વાતનો વનેચંદ
વિરોધ કરે છે. પપ પારસ અભક્ષ્ય વસ્તુ નથી ખાતો, નિયમ પણ નથી લેતો. પક જૈન પાઉંભાજીનું બોર્ડ જોઈ લારી ઉપર અનિલ પાઉભાજી ખાય છે. પ૭ ધર્મથી રંગાયેલ રમણભાઈ, પુત્રના લગ્નની પાર્ટીમાં શ્રીખંડ અને બેશનના - ખમણ બનાવી અલગ અલગ ખાવાની સુચના વારંવાર આપે છે. પ૮ પ્રેમિલાબેને પાણી ગાળવા નળ ઉપર કોથળી બાંધી જ રાખે છે. પલ મગની છૂટી દાળ સાથે દહીંની કઢી સંજયે ખાધી. ૬૦ રમેશભાઈ તાજી બાસુંદીની સાથે મેથીના ભજિયાનું ભોજન મહા સુદ ૧૫ના દિવસે
તિથિઓમાં કોઈ ભય-વૃદ્ધિ નથી, તેમ સમજીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ૬૧ સુલસાબેને આગલા દિવસે બનાવેલા સાદા માવામાં ખાંડ ભેળવીને શ્રાવણ સુદ
૧ના દિવસે પંડ બનાવ્યા, તો તે પેડ કયારે અભક્ષ્ય બને ? ૬ર ચલ્લણાબેને પોતાના પુત્ર અભયનો જન્મદિવસ હોવાથી ફાગણ સુદ ૧૩ના દિવસે મુઠીયા તળી, તેનો ભૂકો કરી તેમાં ઘી, સાકર મેળવીને ચૂરમાના લાડુ
બનાવ્યા તે લાડુ કયા દિવસે અભક્ષ્ય બનશે ? ૬૩ રવિવારે નજીકના તીર્થની યાત્રા માટે જવાનું હતું તેથી મયણાબેને આગલા
દિવસે બપોરે જ યાત્રા માટેનો નાસ્તો તૈયાર કરી દીધો. તેમણે સેવ, બુંદી, તાજી છાશમાં બનાવેલા થેપલા અને તળેલા પાપડના ડબ્બા તૈયાર કર્યા. રવિવારે આખા કુટુંબે આ નાસ્તો ખાધો તો ત્યારે કઈ ચીજ અભક્ષ્ય હતી ?