________________
૫૧ શરીરનું રુપ નાશવંત છે જાણીને
ચક્રીએ સંયમ લીધું.
(ભરત, સનતકુમાર, શાંતિનાથ) પર ગૌતમ પાસે સંયમ લેનાર _સંયમ છોડી ચાલ્યો ગયો.
(કઠિયારો, ખેડૂત, રાજકુમાર) પ૩ નલીનીગુલ્મ વિમાનમાં જવા માટે
સંયમ લીધું.
(અભયકુમારે, અવંતીએ, ચીલાતીકુમાર) ૫૪ માતાના વચનથી . સંયમ લઈને શીલા ઉપર અનશન કર્યું.
(નંદીષેણ, આદ્રકુમારે, અરણિકે) પપ ____ પૂર્વભવમાં સામયિકમુનિ તરીકે સંયમ સ્વીકાર્યું.
(નંદષણે, આદ્રકુમારે, અરણિકે) ૫૬ કાચા સુતરના તાંતણાના બંધનમાંથી માંડ મુકત થઈને સંયમ સ્વીકાર્યું.
(નંદીષણે, આદ્રકુમારે, અરેણિકે) પ૭ ઉદાયી રાજાનું ખૂન કરવા ---સંયમ લીધું.
(અંગારમઈકે, વિનયરને, પાલકે) ૫૮ માંગવાનું વિચારતા વિચારતા લોચ કરીને
સંયમ લીધું.
(લિભદ્રજીએ, કપિલ, ગૌતમે) પ૯ મુનિને જોઈને . ને સંયમ લેવાનું મન થઈ ગયું.
(ઉદયસુંદર, વજબાહુ, મનોરમા) ૬૦ સંયમ લેનાર
મુનિને આહારનો અંતરાય નડ્યો. (ખંધક, મેતારાજ, ઢઢણ) ૬૧ સંયમ લીધા પછી
મુનિના માથે વાગર વીંટળાઈ.
“(ખંધક, મેતારાજ, ઢઢણ) કર સંયમ લીધા પછી . ન ધર્મરથ હાલમૉલમ થયો.
(ઢણકુમાર, અભયકુમાર, મેઘકુમાર) ૬૪ ધનપાળ કવિનો ભાઈ શોભન સંયમ લઈને - સૂરિનો શિષ્ય બન્યો. ૬૫ અઢાર નાતરાનો સંબંધ જાણીને . સંયમ લીધું.
(કુબેરસેને, કુબેરદ, કુબેરસેનાએ) ૬૬ લક્ષ્મણ ઉપરનો ગાઢ રાગ છૂટતા, _ _ સંયમ સ્વીકાર્યું.
(સીતાજીએ, રામચંદ્રજીએ, ઉર્મિલાએ) ૬૭ પિતા દશરથની સાથે જ સંયમ લેવાની ભાવના _ _ _ વ્યક્ત કરી.
(રામે, ભરત, શત્રુને)