________________
હતી.
૧૭ પ્રભુ વીરની પહેલી દેશના . . હતી જ્યારે છેલ્લી દેશના
(ટૂંકી-ફૂંકી, લાંબી-લાંબી, ટૂંકી-લાંબી) ૧૮ પ્રભુની છેલ્લી દેશના — નગરીમાં થઈ હતી.
(અપાપાપુરી, રાજગૃહી, શ્રાવસ્તી) ૧૯ છેલ્લી દેશનામાં રાજા ઉપસ્થિત હતા.
(પ્રજાપાળ, હસ્તિપાળ, વિજયપાળ) ૨૦ છેલ્લી દેશનામાં રાજાએ
સ્વપ્નોનાં ફળ પૂછયાં. (૧૪, ૪, ૮) ૨૧ રાજાએ જોયેલાં સ્વપ્નો. હતાં. (સુંદર, વિચિત્ર, આનંદદાયક) ૨૨ સ્વપ્નોનું ફળ સાંભળવાથી જિનશાસનનો – - – કાળ જણાય છે.
(વર્તમાન, ભૂત, ભાવિ) ૨૩ જિનશાસન પ્રભુવીરના નિર્વાણ પછી – ચાલવાનું છે.
(શાશ્વતકાળ, ૨૧૦૦૦ વર્ષ, અનંતકાળ) ૨૪ છેલ્લી દેશનામાં સ્વપ્ન ફળ કથન પછી. _ એ ભવિષ્યકાળ સંબંધિત પ્રશ્ન પૂછયો.
(સુધર્માસ્વામી, ગૌતમસ્વામી, રાજા) રપ આવતી ચોવીસીમાં _ _ _ સ્વામી પ્રથમ તીર્થકર થશે.
(ઋષભદેવ, પવનાભ, પદ્મપ્રભ) ૨૬ પ્રભુ વિરે. _આરાની ભયંકરતાનું વર્ણન કર્યું.(પાંચમા, છઠ્ઠ, સાતમા) ર૭ પાંચમા આરાના અંતે - _ આચાર્ય હશે.
(હરિભદ્રસૂરિ, દુષ્પસહસૂરિ, હેમચંદ્રસૂરિ) ૨૮ વીર પ્રભુના શાસનના છેલ્લા સાધ્વી _ _ થશે.
(શાસનસેવાશ્રી, ફલ્યુશ્રી, નાગીલાશ્રી) રહે છેલ્લા રાજાનું નામ_ _ હશે.(ચક્ષુષ્યાહન, વિમલવાહન, મેઘવાહનો ૩૦ છેલ્લા શ્રાવકનું નામ - હશે. (કુમારપાળ, ઉદયન, નાગિલ) ૩૧ છેલ્લી શ્રાવિકાનું નામ -- હશે. (દયાશ્રી, શીલાશ્રી; સત્યશ્રી)
_ આરાનું ભાવિ જણાવીને પ્રભુવીર સમવસરણમાંથી બહાર નીકળ્યા.
| (છઠ્ઠા, પાંચમા, સાતમાં) ૩૩ સમવસરણમાંથી નીકળીને પ્રભુવીર _ _શાળામાં ગયા. કુમાર, પાઠ, દાણ) ૩૪ પ્રભુ વિરે ગૌતમસ્વામીને _ - તોડવા માટે દૂર કર્યો.
(કર્મનાં બંધન, સ્નેહરાગ, સંસારરાગ) ૩પ પ્રભુવીરે ગૌતમસ્વામીને. _બ્રાહ્મણને પ્રતિબોધ પમાડવા મોકલ્યા.
(હાલિક, અગ્નિશર્મા, દેવશર્મા) ૩૬ પ્રભુ વીરે
તિથિએ પુણ્ય પાપના અધ્યયનો કહ્યા.
૩૨