________________
૮૯ પ૯) નવકારનો જપ કરતાં પહેલાં મનને –– ભાવથી ભાવિત કરવું જોઈએ.
(સમ, મૈત્રી, કરૂણા). નવકારમાં ગુરૂપદને નમસ્કાર કરતાં પદોમાં અક્ષરનો સરવાળો —- છે.
(૩૩, ૨૩, ૩૫) ૬૧) નવકારમાં —- જોડાક્ષરો આવેલા છે. (૧૦, ૭, ૫)
નિર્મળ ભાવે નવકારનો જાપ કરનારનું જીવન ——- લક્ષી બન્યા વિના રહેતું નથી.
(અર્થ, મોક્ષ, ભોગ) અંત સમયે જેના પ્રાણો નવકાર સાથે જાય છે. તે મોક્ષે ન જાય તો અવશ્ય –– થાય છે.
(માનવ, વૈમાનિક, વ્યંતર) ૬૪) જ્યાં નવકાર આવ્યો ત્યાં –– ટકી શકતું નથી.
(જીવન, દુઃખ, પાપ) ૬૫) નવકારમાં આવતા પરમેષ્ઠીઓના નામને અનુસરતાં પાંચ અક્ષર
૬૨).
૬૩)
અંત ,
૬૬) તમામ પરમેષ્ઠીઓના નામોથી બનતો એક અક્ષર –– છે.
(હીં,ૐ, શ્રી) ૬૭) નવકારના પ્રભાવે –– સુવર્ણ પુરુષ મેળવ્યો.
(અમરકુમારે, શીવકુમારે, શ્રીપાળ) ૬૮) નવકારના પ્રભાવે બત્રીસ લક્ષણા -- જીવન મેળવ્યું.
(અમરકુમારે, ઈલાચીકુમારે, શ્રીપાળ) ૬૯) નવકારમાં આવતા પરમેષ્ઠીઓના વર્ણ – – પ્રકારના છે.
(૧, ૩, ૫) નવકારમાં સાત અક્ષરોવાળા – – પદો છે. (૧, , ૩) નવકારની છેલ્લી સંપદામાં –– અક્ષરો છે. (૧૬, ૧૭, ૧૮)
નવકારમાં –– ગુરૂ અક્ષરો આવેલા છે. (પ, ૭, ૧૦) ૭૩) નવકારમાં પાંચ અક્ષરોવાળા –- પદો છે. (૧, ૨, ૩)
નવકારની રચના —– ભગવતે કરી છે. (આચાર્ય, તીર્થકર, ગુરૂ) ૭૫) નવકારમાં નવ અક્ષરોવાળા —– પદો છે. (૧, ૨, ૩). ૭૬) નવકારમાં છ અક્ષરોવાળા – પદો છે. (૧, ૨, ૩). ૭૭) નવકારનો જાપ –- દિશા સન્મુખ બેસીને કરવો જોઈએ.
(દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ) ૭૮) નવકારના જાપ માટે ઉનનું –– આસન યોગ્ય ગણાય છે.
(લાલ, સફેદ, કાળું)