________________
૨૦) નવકાર ––– મંગલ છે. (ઉત્કૃષ્ટ, પ્રથમ,અદ્વિતીય) ૨૧) નવકારમાં –– પદોની ચૂલિકા છે.
(૫, ૪, ૯) ૨૨) નવકારના —– પદમાં નમસ્કારનું ફળ બતાવેલ છે.
(છઠ્ઠા સાતમા, આઠમા) ૨૩) નવકારના પાંચમાં પદમાં – અક્ષરો છે. (૫, ૩,૯) ૨૪) નવકારમાં જણાવેલ પરમેષ્ઠીઓના ગુણોનો સરવાળો –--- છે.
(૨૩૬, ૧૦૮,૩૩૫) ૨૫) નવકારના ––– અર્થ છે. (૯, અસંખ્યાતા, અનંતા) ૨૬) નવકાર ––– નિધિ આપે છે. (૧૦૮, ૯, અનંતા) ૨૭) નવકાર –– તીર્થના સારભૂત છે. (૯, ૬૮, ૧૪) ૨૮) નવકાર –– સિદ્ધિઓને આપે છે.
(૯, ૮, ૬૮) ૨૯) નવકાર –--- પદ આપે છે. (ચકી, શ્રેષ્ઠી, પરમાત્મ) ૩૦) નવકારના પ્રભાવથી ––– ની શુળીનું સિંહાસન થયું.
(અમરકુમાર, સુદર્શનશેઠ, શિવકુમાર) ૩૧) નવકારના પ્રભાવથી –– મરીને રાજકુમારી થઈ.
(ચકલી, સમડી, કોયલ) ૩ર) ——- ગણેલા નવકારના પ્રભાવે અગ્નિકુંડ સિંહાસનમાં પલટાઈ ગયો.
(અમરકુમારે, સુદર્શન શેઠ, શિવકુમારે) ૩૩) ––એ ગણેલા નવકારના પ્રભાવે સર્પ ફૂલની માળા બન્યો.
(સુલસા, રેવતી, શ્રીમતી) ૩૪) --- લાખ નવકારનો જપ કરવાનો પ્રચલિત છે.
(નવ, વીસ, પાંચ) ૩૫) મોહનીય કર્મની સ્થિતિ –– કોડાકોડી સાગરોપમની થાય ત્યારે
જ નવકારનો ન બોલી સાંભળી શકાય. (એક, અંત , નવ) ૩૬) નવકાર મંત્ર –– છે.
(સાદિ, શાશ્વત, અશાશ્વત) ૩૭) નવકાર મંત્રના પ્રભાવે સર્ષે – બન્યો.
(અય્યતેન્દ્ર, ધરણેન્દ્ર, ઈશાનેન્દ્ર) ૩૮) નવકાર ઉપરથી બનાવેલું ટુંકુ સૂત્ર --- છે. ૩૯) નવકારના ધ્યાન માટે ––ની કલ્પના કરવી.
(ગુલાબ, મોગરા,કમળ) ૪૦) નવકાર ગણવાની નવકારવાળીમાં –– મણકા હોય છે.
(૧૦૦૮, ૧૧૨, ૧૦૮)