________________
૫૮) સિદ્ધોની સ્થિતિ ----- હોય છે.
(અનાદિ-અનંત, સાદિ-અનંત, સાદિ-શાંત) પ) શ્રીપાળ રાજાના રાસનું વાંચન સૌ પ્રથમ ------ કર્યુ.
(ગણધરે, ગૌતમ સ્વામીએ, સુધર્માસ્વામીએ) ૬૦) –-----એ જૈન શાસનના કુશળ વ્યાપારી ગણાય છે.
(અરિહંત, આચાર્ય, સાધુ) ૬૧) નવપદમાં ––––– પરમેષ્ઠીનો સમાવેશ થાય છે. (૯, ૫, ૭) ૬૨) સિદ્ધ ભગવંતોનું સ્થાન ———- લાખ યોજન લાંબુ-પહોળું છે.
(૧, ૪પ, અસંખ્ય) ૬૩) એકી સાથે વધુમાં વધુ ––– સ્ત્રીઓ મોક્ષે જાય છે.
(૧૦, ૨૦, ૧૦૮) ૬૪) આત્મ વિકાસનું અંતિમ લક્ષ્ય –––– પદ છે.
(અરિહંત, સાધુ, સિદ્ધ) ૬૫) તપપદનો વર્ણ ––––– જણાવાયો છે. (પીત, શ્વેત, શ્યામ) ૬૬) સિદ્ધના પૂર્વાવસ્થાની અપેક્ષાએ ––––– ભેદ છે.
(૧૦, ૧૫, ૨૦) ૬૭) શ્રીપાળ રાજાના રાસનું વર્ણન સૌ પ્રથમ -----––– રાજા સમક્ષ કરવામાં આવ્યું.
(સંપ્રતિ, શ્રેણિક, શુક) ૬૮) અશુદ્ધિનો નાશ કરવા માટેનો સાબુ – –– છે.
- (દર્શન, તપ, ઉપાધ્યાય) ૬૯) સિદ્ધ ભગવંતોને –––– કર્મો હોય છે. (૮, ૪, ૦) 90) આ અવસર્પિણીમાં સૌથી છેલ્લા સિદ્ધ –––– થયા.
(મહાવીર સ્વામી, જંબુસ્વામી, દુષ્ણસહસૂરિ) ૭૧) નવપદોમાં જે રત્નો થાય છે તેમના કુલ ગુણ ––––– છે.
(૧૮૮, ૧૬૮, ૧૧૮) ૭૨) સિદ્ધ ભગવંતોના સ્થાનનો વિસ્તાર --——-- દ્વીપ જેટલો છે.
જંબૂ, અઢી, નંદીશ્વર) ૭૩) મરુદેવા માતા –----- સિદ્ધ ગણાય. (એક, અનેક, અનંત) ૭૪) ત્રિષષ્ઠી શલાકાપુરષ ચરિત્રના કર્તા ---—-- છે.
(આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) ૭૫) નવપદમાં –----- રત્નોનો સમાવેશ થાય છે. (૧, ૩, ૫) ૭૬) –––– એ તીર્થકર સમાન ગણાય છે.
(અરિહંત, આચાર્ય, સાધુ)