________________
૩૪)
૫૩ ૩૧) શ્રાવકે રોજ –– પૂજા કરવી જોઈએ.
(કેસર, અષ્ટપ્રકારી, દૂધ) ૩૨) ગુરુ મહારાજ રસ્તામાં મળે તો શ્રાવકે બે હાથ જોડીને મસ્તક નમાવીને –– બોલવું જોઈએ.
(નમો જિણાવ્યું, મયૂએણ વંદામિ, પ્રણામ) ૩૩) શ્રાવક સામે મળે તો શ્રાવકે બે હાથ જોડીને – – કહેવું જોઈએ.
(હેલો, કેમ છો ? પ્રણામ) ખમાસમણા દેતી વખતે શ્રાવકે ---- અંગો જમીનને અડાડવા. જોઈએ.
(બધાં પાંચ, આઠ) ૩૫) સામાયિક કરતી વખતે શ્રાવકે – દોષ લગાડાય નહિ.
' (૧૯, ૩૨, ૧૮). ૩૬) કાઉસ્સગ્ન કરતી વખતે –– છૂટો રાખવામાં આવે છે.
- (૧૭, ૧૬, ૨૦) ૩૭) શ્રાવકને સામાયિકમાં –-— દોષો લાગી શકે છે.
(૧૦, ૧૨, ૩૨) ૩૮) પાર્યા વિના સતત ––– સામાયિક શ્રાવક કરી શકે છે.
(૧,૨ ૩) ૩૯) હાલ શ્રાવકો –– બનાવેલી આરતી રોજ ઉતારે છે.
(ઋષભે, મૂળચંદે, કુમારપાળ) ૪૦) શ્રાવકે –– ની જેમ રોજ આરતી ઉતારવી જોઈએ.
(ઋષભ, મૂળચંદ, કુમારપાળ) ૪૧) શ્રાવકે દેરાસરમાં ઉત્કૃષ્ટથી –– આશાતના કરવી નહિ.
(૧૦,૧૦૮, ૮૪) ૪૨) પાર્યા વિના બીજું સામાયિક લેતાં શ્રાવકે છેલ્લો આદેશ – –
માંગવો જોઈએ. ૪૩) દેરાસરમાંથી બહાર નીકળતાં ––– કરાય નહિ. (દર્શન, પૂંઠ, પૂજા) ૪૪) રોજ થાળી ધોઈને પીવા દ્વારા શ્રાવક –– નો લાભ મેળવે છે.
(ઉપવાસ, આયંબિલ, નવકારશી) ૪૫) દરરોજ શ્રાવકે – -- દ્રવ્યથી પૂજા કરવી જોઈએ.
( દેરાસરના, પોતાના, બીજાના) ૪૬) શ્રાવકે દેરાસરમાં --— ત્રિકનું પાલન કરવું જોઈએ.
(૫, ૧૦, ૧૫)