________________
૩૪) ચાતુર્માસ માટેના યોગ્ય ક્ષેત્રમાં જધન્યથી –––– ગુણો હોવા જોઈએ.
(૩, ૪, ૧૩) ૩૫) બારસાસૂત્રના રચયિતા –––-- છે.
(સુધર્માસ્વામી ભદ્રબાહુસ્વામી, વિનયવિજયજી) ૩૬) આ અવસર્પિણીમાં –---- આશ્ચર્યો થયા છે. (૭, ૧૦, ૧૪) ૩૭) સ્વખપાઠકો દ્વારા સ્વપ્ન ફળ કથન ----- દિને સાંભળીએ છીએ.
(પાંચમા, ચોથા, છઠ્ઠા) ૩૮) કલ્પસૂત્રની ટીકા હાલ ——– ના રચેલી વંચાય છે. •
(ભદ્રબાહસ્વામી, વિનયવિજયજી, યશોવિજયજી) ૩૯) પર્યુષણના –---- દિવસે કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન શરૂ થાય છે.
(ચોથા, પહેલા, છેલ્લા) ૪૦) પ્રભુવીર -––- ના ધર્મરથના સારથિ બન્યા હતા.
| (ધા, શાલિભદ્ર, મેઘકુમાર) ૪૧) જે વ્યક્તિ કલ્પસૂત્રનું –––– વાર અખંડિતપણે શ્રવણ કરે તે આઠ ભવમાં મોક્ષ પામે છે.
(નવ, એકવીસ, સાત) ૪૨) સ્વપ્ન શાસ્ત્રોમાં કુલ --- સ્વપ્નોનું વર્ણન આવે છે.
(૧૪, ૪૨, ૭૨) ૪૩) મરિચિએ –--- ની આસક્તિથી સમક્તિ ગુમાવ્યું.
(શિષ્ય, સત્તા,શરીર) ૪૪) મહાવિદેહમાં વર્ષમાં કુલ ----–– અઠ્ઠાઈ આવે છે. (૪, ૨, ૬) ૪૫) મહાવીર ભગવાનના શાસનના જીવો જડ અને ––– હોય.
(સરળ, વક્ર, પ્રાજ્ઞ) ૪૬) ——ભગવાનનું શાસન સૌથી ઓછા સમયનું હતું.
(ત્રેવીસમાં, બાવીસમા, વીસમા) ૪૭) એકાકી દીક્ષા-નિર્વાણ ––– ભગવાનનું થયું.
(પહેલા, ત્રેવીસમા, ચોવીસમા) ૪૮) પર્યુષણમાં ૧૪ સ્વપ્નનાં દર્શન ––– દિને કરવાના હોય છે.
(ચોથા, પાંચમા ત્રીજા) ૪૯) પર્યુષણમાં ——-- દિને નોટ પેન્સિલ વહેંચાય છે.
(ચોથા પાંચમા, છઠ્ઠા) ૫૦) ––– શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા હતા.
(ગંગા, ચંપા, કંકુ) ૫૧) તપ એ ——- જેવો છે. (સાબુ, પાણી, અરીઠા)