________________
૩૮) પર્યુષણ પર્વ –––– છે. (શાશ્વત, અશાશ્વત) ૩૯) પર્યુષણમાં દેવસિ પ્રતિક્રમણ કરવાના હોય છે. (૮, ૭, ૬) ૪૦) ભગવાન મહાવીરે——– વર્ષ રાજ્ય કરીને દીક્ષા લીધી. (૫, ૨, ૦) ૪૧) નિર્વાણથી ––– વર્ષ પૂર્વે પ્રભુવીર ઉપર છેલ્લો ઉપસર્ગ થયો.
(૧, ૧૬, ૩૦) ૪૨) –––– ગણધર ભગવાનની પાટે આવ્યા. (પહેલા, છેલ્લા પાંચમા) ૪૩) પ્રભુવીરે –––– ભવમાં દીક્ષા લીધી હતી. (૨,૫,૬) ૪૪) પદ્મનાભ સ્વામીની માતા બારમા સ્વપ્ન તરીકે——– જોશે.
(વિમાન, ભવન, ભુવનવિમાન) ૪૫) બારમા અંગનું નામ ——- છે.
(આચારાંગ, ભગવતીસૂત્ર, દૃષ્ટિવાદ) ૪૬) સ્થૂલભદ્રજીને––– વાચનાઓ પણ ઓછી પડતી હતી. (૫,૭,૯) ૪૭) કલ્પસૂત્રનું ચતુર્વિધ સંઘ સમક્ષ વાંચન સૌપ્રથમ––– માં થયું.
વલ્લભીપુર, મથુરા, આનંદપુર) ૪૮) ચોમાસા માટેનું ઉત્કૃષ્ટક્ષેત્ર -ગુણવાળું જોઈએ.
(૭,૧૩,૧૫) ૪૯) ગૌતમ ગોત્રમાં——– ભગવાન થયાં. (૩, ૨, ૫) પ૦) ગૌતમ સ્વામીનો વિલાપ ----- દિને સાંભળવા મળે છે.
(૪થા, ૬ઠ્ઠા, પમા) ૫૧) કલ્પ ---- વૈદ્યના ઔષધ જેવો હિતકારક છે.
(પહેલા, બીજા, ત્રીજા) પર) મધ્યમમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ ––– નો હતો.
| (સંગમ, કપુતના, ગોવાળીયા) ૫૩) દીક્ષાકાળમાં ભગવાને એકી સાથે વધારેમાં વધારે ——- અભિગ્રહો કર્યા.
(૪, ૫,૭) ૧૪ પૂર્વો લખવા માટે ——- હાથીના વજન જેટલી સહી જોઈએ.
(૧૫૨૫૦, ૧૬૩૮૩, ૧૮૧૨૫) ૫૫) સુધર્માસ્વામી પ્રભુ વીરના નિર્વાણ પછી ---—- વર્ષે મોક્ષે ગયા.
(૨૦, ૧૨,૮) પ૬) વીર નિર્વાણ પછી ––– મહિને ચોથો આરો પૂર્ણ થયો.
(૩૬, ૪૪, ૪૮) ૫૭) ત્રિશલા દેવીનો વિલાપ ——- દિને સાંભળવા મળે છે.
(ત્રીજા, ચોથા, પાંચમા) ૫૮) પ્રભુનું ગર્ભાપહારનું કાર્ય – – નક્ષત્રમાં થયું.
(સ્વાતિ, ઉત્તરાફાલ્ગની હસ્ત)
૫૪)