________________
પેપર - ૭ તા :
| પજુસણ આવ્યા રે..
પરત દિન તા:,
| |
કૌસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખું વાક્ય ફરીથી લખો : ૧) પર્યુષણ પર્વ ––– મહીનામાં પૂર્ણ થાય છે.
(ભાદરવા, સપ્ટેમ્બર, રમજાન) ૨) પર્યુષણ પર્વમાં કુલ ——– ગ્રંથો વંચાય છે.
(૧, ૩, ૪) ૩) પર્યુષણ પર્વમાં જ્ઞાનની વિશિષ્ટ પૂજા ----- દિવસ થાય છે.
- (પાંચ , આઠ, બે) ૪) પર્યુષણમાં ––– કલ્પોનું વર્ણન આવે છે. (૧, ૮, ૧૦)
પર્યુષણમાં એકીસાથે વધારેમાં વધારે –––– નવકારનો કાઉસ્સગ્ગ આવે છે.
(૧૬૧, ૧૬૦, ૪૮) પર્યુષણમાં – – બાળકનું નામ યાદ કરાય છે. (સ્થૂલભદ્ર, મરીચી, નાગક્ત પર્યુષણમાં બ્રાહ્મણો સાથેના વાદ વિવાદની વાત –––– દિવસે આવે છે.
(૪થા, ૬ઠ્ઠા, મા) ૮) આ અવસર્પિણીના પ્રથમ ભિક્ષાચર – હતા.
(નાભિ, ઋષભ, મહાવીર) ૯) આ અવસર્પિણીમાં સૌ પ્રથમ દાન આપનાર –––– હતા.
(બહુલ, શ્રેયાંસ, ઋષભ) ૧૦) પહેલા ત્રણ આરામ ——- જન્મ. (મનુષ્ય, પશુઓ, યુગલિકો) ૧૧) સંવત્સરી બાદ સામાન્યથી ––– દિવસ પછી સાધુઓ વિહાર કરે.
(૫૦, ૭૦, ૧૨૦) ૧૨) સ્વભાવે ઋજુ અને જડ જીવ —– ભગવાનના શાસનમાં હોય.
(છેલ્લા વીસ, પહેલા) ૧૩) પર્યુષણમાં કર્તવ્ય રૂપે –––– ઉપવાસ કરવાના હોય છે.
(૮, ૬, ૩) ૧૪) પર્યુષણમાં ભગવાનોનું સંક્ષેપથી જીવન ચરિત્ર ––– દિવસે વંચાય છે.
(છઠ્ઠા સાતમા, પાંચમા) ૧૫) પ્રભુવીરે વધુમાં વધુ તપ પોતાના –––– ભવે કર્યો હતો.
(છેલ્લા, પચ્ચીસમા, પહેલા) ૧૬) કલ્પ =–––
(વિચાર,ઉચ્ચાર,આચાર)