________________
૩૮) પરમાર
નીચેના વાક્યોમાં ઘાટા અક્ષરોમાં લખેલું ખોટું હોય તો સુધારીને
ફરીથી લખો. ૭૧) ચૈત્યવંદન કર્યા પછી કેશર પુજા કરી. ૭૨) ચૈત્યવંદન કરતાં કરતાં સાથીયો કર્યો. ૭૩) દેહરાસરમાં વ્યાખ્યાન અંગે વાતો કરી. ૭૪) ગભારામાં પ્રવેશ કર્યા પછી દેરાસરના શિખર અંગે વાતો કરી. ૭૫) ઉપરનું કોતરકામ જોતાં જોતાં ચૈત્યવંદન કર્યું. ૭૬) ચકેસરી દેવીની નવ અંગે પૂજા કરી. ૭૭) ચૈત્યવંદન ચાલે ત્યાં સુધી સાથીયાનો પાટલો બીજાને લેવા ન દીધો.
પરમાત્માની હથેળીમાં પૂજા કરી. ૭) સિનેમાની તર્જ ઉપર સ્તવન બોલ્યાં. ૮૦). ચરવળા વિના સામાયિક કર્યું. ૮૧) સિદ્ધચક્રજીની પુજા કર્યા પછી ભગવાનની પૂજા કરી. ૮૨) ચૌદશના ભીંડાનું શાક ન ખાધું પણ પાકા કેળાનું શાક ખાધું. ૮૩) ઉકાળેલું પાણી પીવા દ્વારા અનંતા જીવોને અભયદાન આપ્યું. ૮૪) પ્રક્ષાલ કરતાં ભગવાનને કળશ અથડાયો. ૮૫) પરમાત્માના અંગોમાં રહી ગયેલાં કેશરને કાઢવા જોરથી વાળાકુંચી ઘસી.
નીચેના વાક્યો પૂરા કરીને લખો : ૮૬) હું દેરાસરે જઈશ ત્યારે (૧) ખાલી હાથે જઈશ. (૨) સાઈકલ ઉપર
જઈશ. (૩) પૂજાની સામગ્રી લઈને જઈશ . ૮૭) ગુરુમહારાજને રાત્રે વંદન કરતા હું ––– બોલીશ. (૧) ઈચ્છકાર,
(૨) મત્યએણ વંદામિ (૩) ત્રિકાળ વંદના. ૮૮) હું જો રાત્રે ખાઈશ તો (૧) ભૂખ દૂર થશે. (૨) નરકમાં જવાનું
થશે. (૩) આનંદ આવશે. ૮૯) દેરાસરમાં કપાળે તિલક કરતી વખતે (૧) દર્પણમાં મારું મોટું જોઈશ.
(૨) તિલક બરાબર થાય તેનું ધ્યાન રાખીશ . (૩) ભગવાનની આજ્ઞા
મસ્તકે ચઢાવું છું તેવું વિચારીશ. ૯૦) હું પાપ તો કરીશ જ નહી, છતાંય થઈ જશે તો (૧) તે પાપ કોઈને
કહીશ નહીં. (૨) તેનું પ્રાયશ્ચિત લઈશ , (૩) ફરીથી ન કરવાના નિર્ણય પૂર્વક પ્રાયશ્ચિત લઈશ.