________________
૩) ત્રીજી નિસીહી બોલીને ––– સંબંધી વિચારોનો ત્યાગ કરવાનો હોય છે.
(સંસાર, દેરાસર, દ્રવ્યપુજા) ૩૫) ચૈત્યવંદન – – પૂજા છે.
(અંગ, અગ્ર, ભાવ) ૩૬) અષ્ટપ્રકારી પૂજા ---- કરવાની હોય છે.
(સવારે, મધ્યાહ્ન, સાંજે) ૩૭) આપણે રોજ––- પરમાત્માની પૂજા કરીએ છીએ.
(નામ, ભાવ, સ્થાપના) ૩૮) પ્રાતિહાર્ય યુકત પ્રતિમા પરમાત્માની ––– અવસ્થા જણાવે છે.
(પદસ્થ, રૂપાતીત, પિંડસ્થ) ૩૯) બે હાથ મસ્તકે જોડીને –– પ્રણામ કરવાના હોય છે.
(અર્ધાવનત, અંજલિબદ્ધ, પંચાંગ) ૪૦) પરમાત્માની પૂજા ---– આંગળીથી કરવાની હોય છે.
(કનિષ્ઠા, મધ્યમ, અનામિકા) ૪૧) પરમાત્માની પૂજા કરતાં ––– પડવાળો મુખકોશ બાંધવો જોઈએ.
(ચાર, છ, આઠ) ૨) દેરાસરમાં રહેલા દેવ-દેવીને ~--- થી તિલક કરવું જોઈએ.
(અંગુઠા,મધ્યમા, અનામિકા) ––– ને ફૂલથી પૂજા કરવાથી ૧૮ દેશનું રાજ્ય મળ્યું.
(સંપ્રતિ, કુમારપાળ, દેવપાળ) ૪૪) –––––– પરમાત્માની ભકિતથી તીર્થકર નામ કર્મ બાંધ્યું
(સંપતિએ, કુમારપાળે, દેવપાળ) ૪૫) જિનમંદિરમાં ––– આશાતનાઓ ત્યાગવી જોઈએ.
(૬૪, ૧૦, ૨૪) ૪૬) ઘરમાં કુળદેવીને ––– ખમાસમણ દેવા જોઈએ. (૩, ૨, ૩) ૪૭) સામાયિક ––– ઘડીનું હોય છે. (૪૮, ૨, ૪) ૪૮) ચારગતિનો નાશ કરવા માટે ------ કરાય છે.
(સિદ્ધશીલા, સ્વસ્તિક દીપક) ૪૯) સ્નાત્ર મહોત્સવ ––– કલ્યાણકની ઉજવણીનું પ્રતિક છે.
(દીક્ષા, કેવળજ્ઞાન, જન્મ) ૫૦) અભિપક પૂજા કરતાં ------ અવસ્થા ચિંતવવાની હોય છે.
(રાજ્ય, જન્મ, દીક્ષા)