________________
૧૭) અરિહંતના જન્મને –– કહેવાય છે.
(જયંતિ, કલ્યાણક, સાલગિરિ) ૧૮) શ્રેણિક રાજા --- પગથિયા ચઢીને અરિહંત ભગવાન પાસે પહોંચ્યા.
(૨૦,૦૦૦, ૧૦,૦૦૦, ૮૦,000) ૧૯) અરિહંત ભગવાનનું ઉત્કૃષ્ટ આયુષ્ય ––– વર્ષ હોય છે.
(૮૪ લાખ પૂર્વ,૧ કરોડ પૂર્વ, ૮૪ લાખ) ૨૦) ગમે તે સમયે ઓછામાં ઓછો ----- અરિહંતો વિચરતાં હોય છે.
(૪૦, ૨૦, ૧૭૦) ૨૧) અરિહંતના અતિશયો –– સૂત્રમાં જણાવ્યા છે.
(આચારાંગ, જ્ઞાતા, સમવાયાંગ) ૨૨) અરિહંત – વર્ણમાંથી એક વર્ણવાળા હોય છે. (૭, ૫, ૨) ૨૩) અરિહંતનું ધ્યાન ધરવાથી –--– અરિહંત બન્યા.
(શ્રીપાળ, શ્રેણિક, સ્થૂલભદ્ર) ૨૪) ––– એ અરિહંત છે.
(ગૌતમ સ્વામી, સીમંધર સ્વામી, પુંડરીક સ્વામી) ૨૫) અરિહંતના પ્રભાવથી ––– યોજનમાં સર્વ ઉપદ્રવો ટળી જાય.
(૧૨૫, ૫૦, ર૦૦) ૨૬) અરિહંતના દેવકૃત અતિશયો ––– છે. (૩૪,૪, ૧૯)
સમવસરણમાં સાચા અરિહંત ભગવાનની પાછળ ––– ભામંડળ હોય છે.
(૧, ૩, ૪) અરિહંત -- દોષોથી રહિત હોય છે. (૫, ૮, ૧૮) ૨૯) –– અરિહંતનો મેરૂ પર્વત ઉપર અભિષેક થાય છે.
(નામ, દ્રવ્ય, સ્થાપના) ૩૦) આ અવસર્પિણીમાં સૌથી પહેલાં અરિહંત ––– થયા.
(સીમંધર સ્વામી, આદિનાથ, પાર્શ્વનાથ) ૩૧) સમવસરણમાં કુલ–– ચામરો અરિહંતને વિંઝાતા હોય છે. (૨,૪,૮) ૩૨) અરિહંત –– રાગમાં દેશનાં આપે છે.
(ભૈરવી, અર્ધમાગધી, માલકૌશ) ૩૩) અરિહંતને ચાલવા દેવો ––– સુવર્ણકમલો રચે છે. (૪, ૮, ૯) ૩૪) અરિહંત ભગવાનને –– સંઘયણ હોય છે.
(પ્રથમ, દ્વિતીય, તૃતીય)
૨૭)
૨૮).