________________
૨૨ ૮૫) પ્રભુ મહાવીરના સસરાનું નામ –- હતું.
(કર્મવીર, ધર્મવીર, સમરવીર,) ૮૬) પ્રભુ મહાવીર –– નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
(ઉત્તરાફાલ્ગની, સ્વાતિ,ચિત્રા) ૮૭) ---- ઉદ્યાનમાં સંગમે પ્રભુ મહાવીર ઉપર ઉપસર્ગો કર્યા.
(પેઢાળ, પોલાસ, હિંદુક) ૮૮) પ્રભુ મહાવીરે –– અણગાર પાસે ઔષધિ મંગાવી.
(ધન્ના, સિંહ, લોહાર્ય) ૮૯) પ્રભુને છેલ્લે ઉપસર્ગ -- કર્યો. (શૂલપાણીએ, સંગમે, ગોવાળે) ૯૦) પ્રભુ મહાવીરના નિવાર્ણ પછી ––પખવાડિયા બાદ ચોથો આરો પૂર્ણ થયો.
(૮૦, ૮૯, ૯૯) ૯૧) પ્રભુ મહાવીરને –- રાજાએ સ્વપ્નોના ફળ પૂછયા.
(શ્રીપાળ, હસ્તિપાળ, મહાપાળ) (અ) વિભાગના નામો લખીને તેની સામે
(બ) વિભાગમાંથી યોગ્ય શબ્દ લખો. (અ) (૯ર) ગૌશાળાને, ૯૩) બ્રાહ્મણને, (૯૪) હાલિકને, (૯૫) તુલસાને,
(૯૬) ગૌતમને, (૬૭) પંડિતજીને, (૯૮) રેવતીને, (૯૯) ચંડકૌશિકને, (૧૦૦) સંગમને
(બ)
(૧) અશ્રુ (૨) સમકિત, (૩) ૮મો દેવલોક, (૪) ગણધરપદ (૫) વસ્ત્ર (૬) તીર્થકરપદ, (૭) ધર્મલાભ (૮) ૧૨મો દેવલોક (૯) વ્યાકરણ. આ અવસર્પિણી કાળમાં પહેલો મોક્ષ આંસુમાંથી થયો છે કે, કરી જેની આંખમાં કદી આંસુ નથી છે તે આધ્યાત્મિક જીવનમાં ભિખારી છે I Ge
હસતા હસતા કેવળજ્ઞાન બહુ ઓછાને મળ્યું ! એ રડતા રડતા કેવળજ્ઞાન કોને નથી મળ્યું? તે સવાલ છે. સત્વ હોય તો પાપ છોડીએ જ, પણ સત્ત્વ ન હોય તો
સેવાતા પાપ બદલ ધ્રુસકે ધ્રુસકે રડીએ. કે છોડનાર જેટલો જ લાભ રડનારને મળે છે. તેને
,
ળશાન કોણ બહુ ઓછાને