________________
૧૪
૫૪) આદિનાથ ભગવાન ---- નગરીમાં કેવળજ્ઞાન પામ્યા,
(વિનીતા, પુરીમતાલ, અયોધ્યા) ૫૫) આદિનાથ ભગવાને વૈતાલીય અધ્યયન વડે –- પુત્રોને બોધ પમાડ્યો.
(૧, ૨, ૯૮) પ૬) આદિનાથ ભગવાને —-- શિલ્પો બતાવ્યા . (૧૦, ૧૦૦, ૧૦૦૦) ૫૭) આદિનાથ ભગવાને -- કળાઓ પુરુષો માટે બતાડી.
(૬૪, ૭૨, ૧૬) પ૮) આદિનાથ ભગવાને –– કળાઓ સ્ત્રીઓ માટે બતાડી,
(૬૪, ૭ર, ૧૬) ૫૯) આદિનાથ ભગવાનના પુત્ર –- નું કેવળજ્ઞાન અભિમાને અટકાવ્યું.
(ભરત, બાહુબલી, શ્રેયાંસ) ૬૦) આદિનાથ ભગવાન સાથે દીક્ષા લેનાર કચ્છ-મહાકચ્છ –– બન્યા.
(ત્રિદંડી, તાપસ, સંન્યાસી) ૬૧) આદિનાથ ભગવાન –––– અવસ્થામાં મોક્ષે ગયા.
(સિદ્ધાસન, પદ્માસન, કાયોત્સર્ગ) ૬૨) આદિનાથ ભગવાનનો મોક્ષ પરિવાર –– છે.
(૦, ૧૦,૦૦૦, ૧૦૦૮) ૬૩) આદિનાથ ભગવાન –– દિવસ ગર્ભમાં રહ્યાં.
(૨૭૪, ૨૭૭, ૨૭૦) ૬૪) આદિનાથ ભગવાનના યક્ષિણી –– છે.
(પદ્માવતી, ચક્રેશ્વરી, લક્ષ્મીજી) ૬૫) આદિનાથ ભગવાનની પુત્રી સુંદરીએ –– વર્ષ આયંબીલ તપ કર્યો.
(૧૦૦૦, ૬૦OO, ૬૦,૦૦૦) ૬૬) આદિનાથ ભગવાન –- થી શત્રુંજય ચડ્યા હતા.
(જયતળેટી, આતુપુર, પાલીતાણા) ૬૭) મોક્ષે ગયા ત્યારે આદિનાથ ભગવાનને –– ઉપવાસ હતો.
(ત્રીજ, પાંચમો, છઠ્ઠો) ૬૮) આદિનાથ ભગવાન ૯૯ પૂર્વ વાર --- આવ્યા છે.
(શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર) ૬૯) આદિનાથ ભગવાનના જીવન પ્રસંગને અનુલક્ષીને – તપ થાય છે.
(શત્રુંજય, વરસી, બ્રેણી)