SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણચંદ્ર મહામુનિએ, ઉત્તમ સંયમધર્મનું પાલન કર્યું. ભાવ-લેખના કરી, કર્મોની ઘણી નિર્જરા કરી. - અનિત્યાદિ બાર ભાવનાઓથી આત્માને ભાવિત કર્યો. મિત્રી આદિ ચાર ભાવનાઓ આત્મસાત કરી. આ સર્વ જીવો સાથે ક્ષમાપના કરી. નિર્જન ભૂમિ પર ગયા. વીતરાગ પરમાત્માઓને વંદના કરી. ક ટપાટપીપગમન' નામનું અનશન કર્યું. છે. કોઈ પણ દોષ ના લાગે, એ રીતે અનશન વ્રતનું પાલન કર્યું. મુનિવૃન્દ એમનાં ચરણે વંદના કરે છે. * પ્રજાજનો એમની ભાવપૂજા કરે છે. દેવલોકની અપ્સરાઓ નીચે ઊતરી આવી, મુનિવરની આસપાસ નંદનવન રચી, ગીત-ગાન ને નૃત્ય કરે છે. આ દેવી-દેવેન્દ્રો નીચે ઊતરી આવે છે. ને તેમની ભાવપૂર્વક સ્તવના કરે છે. એક દિવસ એમનો પાર્થિવ દેહ છૂટી ગયો. એ એમનો આત્મા “સર્વાર્થસિદ્ધિ' નામના દેવલોકમાં ચાલ્યો ગયો... ૩૩ સાગરોપમ વર્ષો સુધી ત્યાં સુખો ભોગવશે. ૧૬ ભાગ-૩ + ભવ આઠમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy