________________
બાળમૃત્યુ દરમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને ગુજરાત સમાચાર : તા. ૨૧/૪/૦૭
બાળકો મરી રહ્યા છે ?
કે પછી એમનાં મરણ પ્રત્યે જાણી જોઈને અહીં
આંખમીંચામણાં કરવામાં આવી રહ્યા છે?
દર વરસે આ દેશમાં માત્ર ત્રણ વરસથી નીચેની વયના
દોઢ લાખ બાળકો અને સાડા ત્રા લાખ બાળકીઓ અર્થાન કુલ પાંચ લાખ બાળકો
માત્ર ઝાડા ડાયરીયાના કારણે
પરલોક ભેગા રવાના થઈ રહ્યા છે !
સરકાર માત્ર બે-ત્રણ કરોડ રૂપિયા છે
આ માટે ફાળવવા તૈયાર થઈ જાય તો
આ પાંચ લાખ બાળમરણ અટકાવી શકાય તેમ છે,
પણ સ૨કા૨ કોનું નામ?
બાળકીની ગર્ભમાંથી જ હત્યા ન થઈ જાય
એ માટે જાતજાતના સેમિનારો યોજીને, ભાષણબાજી કરીને
કરોડો રૂપિયા એ માટે ફાળવવા સરકાર તૈયાર છે પણ
જે સાડા ત્રણ લાખ બાળકીઓ જન્મીને
આ ધરતી પર શ્વાસ લઈ રહી છે
એમને બચાવી લેવા સરકાર એક રૂપિયો ફાળવવા તૈયાર નથી !
આ માટે દોષનો ટોપલો કોના પર નાખવો ? નિષ્ઠુર શાસકો પર ? કે બલની પ્રશ્નનો પર
૨૪