________________
કુમારપાળ,
ધર્મના મ
તત દૂર થઈ મહેલ જીવનમાં આદો ધર્મ સિાવ ીજું કશું ય વધા૨વા જેવું
*પુર- »
લા ઇલાજ ને તેમ વધત શારી થતા ધમાં કડાકો બોલાતો મારી
વધુ મ ઘણા થાનના ધાંય કદાચ કાલ ચોખો हमने जनी राहे डे
માનવતા અને પા
નબળુ પડી જવાના કારણે તાન્ય ધર્મો ખા ઘટવા લાકો. એક જ કામ આપણ અધ્યારૂં કરી લેવાનું દે તત્ત્વની ચ એક૨ી હત જીન 7 શ્રીસ અમે પ્રભુ પ્રત્યે સ્મૃતિ આ ચારેયને બે હે હૃદયમાં સ્થાન આપી દઇએ કે શારીરની એ 31 અસિમ ચાપણી સા ખડબંધન ૨
૨૮નસુંદર સૂિ
l
પુરપીડિતો વચ્ચે જઈને એમના દુઃખોમાં સહભાગી બનવાની તમારી વૃત્તિ-પ્રવૃત્તિ કાયમ અનેક માટે મૂક સંદેશરૂપ બની જ રહી છે.
(32)
કુમારપાળ, ભારતનાં કેટકેટલાં ક્ષેત્રોમાં જઈને તમે પ્રભુશાસનનાં કાર્યો કરી આવ્યા છો ? જીવદયા અને અનુકંપાનાં કાર્યો માટે ય તમે ક્યાં ક્યાં નથી જઈ આવ્યા ? યુવાનોના જીવન ઘડતર માટે તમે શિબિરો પણ ક્યાં ક્યાં નથી કરી આવ્યા ? ક્યારેય તમને મન નથી થતું કે હવે ભારત બહાર અમેરિકા વગેરે સ્થળોએ જઇને પણ પ્રભુશાસનની ભવ્યતાની વાતો ત્યાંના લોકોને કરી આવું ?' આ પ્રશ્ન કુમારપાળ, મેં તમને કલિકુંડ તીર્થના ઉપાશ્રયમાં પૂછ્યો હતો. તમે મને જવાબ આપતા એટલું જ કહ્યું હતું કે,
‘એ ક્ષેત્રોના આગેવાનો તરફથી મને ત્યાં જવાનાં આમંત્રણો અનેકવાર મળ્યા છે અને હજીય મળી રહ્યા છે પણ શું કહું આપને ? અહીં ભારતમાં જ એટલાં કાર્યો કરવાનાં ઊભાં છે કે હું ત્યાંય બધે પહોંચી વળતો નથી. જીવન ટૂંકું પડે અને કાર્યો ઊભા જ રહે એ સ્થિતિ છે અહીંની. હું ત્યાં જઈને કરું શું ?' ‘ફંડ મળી રહે’
‘ફંડ ? અહીંના દાતાઓને પણ એમની રકમ લઈને હું સંતુષ્ટ કરી શકતો નથી ત્યાં પરદેશનું ફંડ લઈને કરું શું ?'
કુમારપાળ !
પૈસો પૈસાને ખેંચે છે કે નહીં એની તો ખબર નથી પણ પુણ્ય પુણ્યને કેવું ખેંચતું રહે છે એની પ્રતીતિ તો તમને જોયા પછી એવી જબરદસ્ત થઈ ગઈ છે કે એ પ્રતીતિની ઇમારતની કાંકરી પણ કોઈ ખેરવી શકે તેમ નથી.