________________
મા બાળ + દૂર્ગભ મંs૫ માં પણ એક સ મ મ કાન ને જોમ જ લાગે પણ વક
ઓં એટલે હોય છે કે મકાનને પ્રા યો ય છે. મંડપને નવા ન ન હો તો ક ર સા ધનાત્રે સ Mા નો બા થો ય છે એ ન ધના મકાન નેવી દે, ના પડને મુરખ માની છે, પણ
* પકોના સ્પા પા પના સ ધ મા તે ને ઠપ 1 . મેં હૈ જમૈ ઐ નમીન દો ન થઈ શકે છે
લા,
કે ના છે પણ
.
ઈન્ડક્ષા
૨ત્નસુંદરસૂક્તિ
ભોંયરામાં પ્રવેશી જઈને ત્યાંનો અંધકાર દૂર કરી દેવામાં તો સૂર્યને પણ પોતાની લાચારીની કબૂલાત કરી લેવી પડે અને દીવાલને ભેદીને આગળ પહોંચી જવામાં વાયુએ પણ પોતાની અસમર્થતા જાહેરાત કરી દેવી પડે,
પણ, કુમારપાળ !
તકલીફોમાં આવી પડેલ અને મોત સામે ઝઝૂમી રહેલા માણસોને અને પશુઓને ઉગારી લેવા તમે કેટકેટલાં સ્થળોએ પહોંચી ગયા છો ! બંગલાદેશના શરણાર્થીઓ પાસે તમે જાનના જોખમે પહોંચ્યા છો તો આંધ્રપ્રદેશમાં ખાવેલ વાવાઝોડામાં ફસાયેલ લોકોની સહાય માટે તમે ત્યાં પહોંચ્યા છો. મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે સેવા કરવા તમે મોરબી પણ પહોંચ્યા છો તો લાતુરના ભૂકંપ વખતે તમારી ટીમ લઈને તમે ત્યાં પહોંચી ગયા છો. કચ્છના ભૂકંપ વખતે તમે ત્યાં પહોંચી જવામાં પળની ય વાર લગાડી નર્ધા નો સુરતમાં આવેલ પૂર
વખતે ય તમે ત્યાં દિવસોના દિવસો સુધી ડેરાનંબૂ નાખીને સેવાની ધૂણી ધખાવીને બેસી ગયા છો. દુષ્કાળના ઓળા ઊતર્યા હતા ગુજરાત પર ત્યારે તમે ગુજરાતની પાંજરાપોળોમાં ફરી વાયા છો તો મુંબઈ વરસાદમાં ગરકાવ થઈ ગયું ત્યારે તમે ત્યાં ય સેવા કરવા ઉપસ્થિત થઈ ગયા છો.
કુમારપાળ ! તમારા હૈયાના આ કરુણાભાવ પાસે કોહિનૂર પણ મૂલ્યહીન બની
ચૂક્યો છે.