________________
કમા પા છે ,
કે ધર્મલાભ - અભિમાન -પોને ન પોતાને ન તને એટલું બહુ માન આપતો ય છે કે તે બીન ને એના વન મા ક૨વા માં 2 સુરત બની નના શય છે, ને ખાપણે સમા ન નીય કાર્યો નઝર કી ખે પણ માન પગી તો
ન હતી
‘મહારાજ સાહેબ, મારે સાત આંકડાની રકમનો સત્કાર્યોમાં સવ્યય કરવો છે. કયા ક્ષેત્રમાં મારે કેટલી રકમ કઈ રીતે ખરચવી એનું માર્ગદર્શન લેવા હું આપની પાસે આવ્યો છું. આપ મને માર્ગદર્શન આપશો ?”
ગોરેગામ-મુંબઈના એક સર્વથા અપરિચિત શ્રાવક પરેલના ઉપાશ્રયમાં વંદનાથે આવ્યા હતા. અને એમણે મારી પાસે આ વાત મૂકી.
મેં એમને કુમારપાળ, તમારું સરનામું આપી દીધું. થોડીક આનાકાની બાદ એમણે તમારી પાસે આવવાનું સ્વીકારી લીધું.
- લગભગ ત્રણેક મહિના બાદ એ ભાઈ મને મળવા આવ્યા અને એમણે મને જે વાત કરી એ એમના જ શબ્દોમાં :
- ‘મહારાજ સાહેબ, કુમારપાળભાઈને મળ્યા પછી, એમની સાથે રહીને ૨કમનો સદ્વ્યય કર્યા પછી હું એ તારવ્રુ પર આવ્યો છું કે આપે મને કેવળ સંપત્તિનો સવ્યય કરવાનું સરનામું જ નથી ખાખું, આપે તો મારા જનમોજનમ સુધારી દેવાનું સરનામું આપી દીધું છે. મારી ભાવના તો એવી છે. કે દર વરસે કુમારપાળભાઈ હસ્તકે મારે ઓછામાં ઓછા ૧૧,00,000 રૂપિયા તો વાપરવા જ '
- કુમારપાળ ! ફરિયાદ માટે પોસ્ટકાર્ડ પણ મોટું પડે અને ધન્યવાદ આપવા માટે કયૂટર પણ નાનું પડે, આવી કાર્યપદ્ધતિના સ્વામી બની બેઠેલા તમે કૉલેજમાં ભચા છો કયાં સુધી ?
નમુંદવભૂમિ
ઇલw