________________
(૨૦)
કુમા૨મા ન,
પ્રાણી : ૨ જે લોટ બંધા તે ન
| તો લડવ ના વ ગ ૨ સાધના પણ કયાં જ મૈ કે?
૨– સુંદર સુઝિ
* * ઇલાજ
યુવાશિબિરો અંગે પ્રારંભિક કાળમાં સંધમાં ક્યાંક ક્યાંક ઊઠેલા વિરોધના સૂરો લગભગ શાંત થઈ ચૂક્યા હતા, એકે એક ઉદારદિલ મહાનુભાવો એક એક મહિનાની સંપૂર્ણ શિબિરનો લાભ પોતાને આપવા કુમારપાળ, તમને વિનંતિ કરી રહ્યા હતા.
| એક સુશ્રાવક આ વરસની મે મહિનાની શિબિરનો સંપૂર્ણ લાભ પોતાને આપવા કુમારપાળ, આજે તમારી પાસે આવ્યા છે.
‘તમારે આ લાભ મને આપવો જ પડશે’ ‘તમે શિબિરનો લાભ શું લેશો?'
| ‘એટલે ” ‘શિબિર તો શરૂ થઈ જશે, ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં શિબિરાર્થીઓ પાગલ પણ બનતા જશે પક્ષ તમે પોતે આ શિબિરમાં કેટલા દિવસ હાજર રહેશો ?”
| ‘બે-ચાર-દિવસ' 'તો તમે સાંભળી લો. શિબિરની શરૂઆતથી સમાપ્તિ સુધી તમારે શિબિરમાં હાજર રહેવાનું હોય, ગુરુદેવનાં દરેક પ્રવચનો તમારે સાંભળવાના હોય, શિબિરાર્થીની દરેક પ્રવૃત્તિઓમાં તમારે ભાગ લેવાનો હોય તો જ આ શિબિરનો લાભ તેમને આપવાનો છે.'
| કુમારપાળ ! "પૈસો મળે ત્યાં હા પાડી જ દેવાની' એ વૃત્તિથી તમે કેટલા બધા અલિપ્ત છો એનો અનુભવ તમારી સાથે જોડાયેલ કાં દાતાને નથી એ પ્રશ્ન છે. આ વૃત્તિએ જ તમારી પાવળ દાતાઓને દોડતા રહેવા મજબૂર તો નહીં કરી દીધા હોય ને ?
રૂe