________________
કે મહારાજ સાહેબ, ટી
સંપત્તિના પ્રદર્શન દ્વારા વટ પાડતા રહેવાની પુરુષવૃત્તિને જો આપ સાહજ જ માનતા હો તો રૂપ પ્રદર્શન દ્વારા વટ પાડતા રહેવાની સ્ત્રીવૃત્તિને પણ સહજ માની લેવામાં કોઈ પણ વ્યક્તિને વાંધો શા માટે હોવો જોઈએ? પુરુષને સંપત્તિ મેળવવા તો હજી ધમપછાડા કરવા પડતા હશે પણ સ્ત્રીને તો રૂપ જન્મજાત જ મળેલું હોય છે. શા માટે એણે પોતાના આ રૂપ વારસાને ગોપનીય જ રાખવો જંઈ એ?
આંગી,
સંપત્તિ જે રીતે અનેક પાસે ફરતી રહેવા જ સર્જાશૈલી છે, રૂપ એ રીતે અનેક પાસે ફરતું રહેવા સાચું નથી. અરે, હું તો ત્યાં સુધી કહીશ કે સંપત્તિ ફરતી રહે છે તો જ બજાર જીવતો રહે છે પણ રૂપ જો એ રીતે જ ફરતું રહે છે તો સમાજ ગંધાઈ ઊઠે છે.
એક બીજી વાત, સંપત્તિ શરીરથી અલગ છે જ્યારે રૂપ તો શરીર સાથે એકરૂપ છે. માણસની સંપત્તિ કદાચ લૂંટાઈ પણ જાય છે તો ય એ સુરક્ષિત રહી શકે છે અને પોતે પોતાના મનને વિષાદમુક્ત રાખી શકે છે, પરંતુ સ્ત્રીનું શરીર જો ચૂંથાઈ જાય છે તો કયારેક એને જનથી હાથ ધોઈ નાખવાપણ પડે છે અને કદાચ જાન એનો બચી પણ જાય છે તો ય એનું મન વિષાદનું શિકાર બની ગયા વિના રહેતું નથી.
આગ, એક અતિ મહત્વની વાત કરું ? પુરુષ સંપત્તિનું જે પણ પ્રદર્શન કરે છે એમાં એક તકૅદારી એ ખાસ રાખે છે કે પોતાની સંપત્તિ લૂંટાઈ ન જાય. તેં એક પણ પુરયો એવો જોયો ખરો કે જૈણે બાર વરચે પૌતાની સંપત્તિ ખુલ્લી કરી હોય ? ના. એ બરાબર સમજે છે કે મારી પાસે સંપત્તિ સુરક્ષિત છે તો જ હું તમકાતવાન છું. બાકી, મારી સંપત્તિ લૂંટાઈ ગયા પછી તો હું કમજોર જ છું.
જો પુરુષની સંપત્તિ ક્ષેત્રે આ તકેદારી અને આ માન્યતા બિલકુલ સ્પષ્ટ છે તો રૂપના ક્ષેત્રે રત્રીની પણ આ તકેદારી અને આ માન્યતા સ્પષ્ટ હોવી જ જોઈએ, એવું તને નથી લાગતું? હું તને પૂછું છું.રૂપને ખુલ્લું કરવા દ્વારા આખરે તું ઇચ્છે છે શું? આ જ ને કે હું પણ કાંઈ કમ નથી !' આવી, કેઈ યુવતીઓએ રૂપના ના નરામાં પોતાના જીવનને બરબાદીની ગર્તામાં ધકેલી દીધું છે. સ્ત્રી પાસે જે શરીર છે એ શરીર પુરપને આકર્ષી શકે છે જરૂર પણ એ શરીરને ભોગવી લેવાના નશામાં જ્યારે પુરુષ એ શરીર પર આકમણ કરે છે ત્યારે એ શરીરની રક્ષા કરવાનું સામરર્ય સ્ત્રી પાસે નચ જ હોતું એ હકીકત તું પળભર પણ ભૂલીશ નહીં.
રાખવાનું લેશ સામર્થ્ય હોતું નથી. એનું સૌદર્ય એના મોતનું કારણ બનીને જ રહે છે. આ જ વાત સમજી લેજે તું તારા રૂપની બાબતમાં. બની શકે, તારા મનમાં રૂપપ્રદર્શન ધરા માત્ર વટ પાડી દેવાનો જ ભાવ હોય પણ તું જે પુરુષવર્ગ સામે રૂપ પ્રદર્શન કરી રહી છે અથવા તો કરવા જઈ રહી છે એ પુરુષવર્ગ માત્ર રૂપદર્શન કરીને જ સંતુષ્ટ થઈ જાય એવો નથી, એ તો રૂપને પામવા અને એ રૂપ જે શરીર પર શોભી રહ્યું છે એને ભોગવી લેવા છેલ્લામાં છેલ્લી ઈદની સૂરતા ખાચરવાતૈયાર થઈ જાય ખેવો છે.
આંગી,
પુપ જંગલમાં જેટલું સુરક્ષિત છે, બગીચામાં એટલું સુરક્ષિત નથી. સંપત્તિ બંધ પાકીટમાં જેટલી સુરક્ષિત છે, ખુલ્લા હાચમાં એટલી સુરક્ષિત નથી. શેરડી કોઠારમાં જેટલી સુરક્ષિત છે, ખુલ્લી લારીમાં એટલી સુરક્ષિત નથી. બસ એ જ ચાચે, રૂપ મર્યાદાસભર વસ્ત્રોમાં જેટલું સુરક્ષિત છે, ઉદ્ભુત વસ્ત્રોમાં એટલું સુરક્ષિત નચી જ નથી.
પુષ્પ પાસે રહેલ સૌદર્ય, સહુને પોતાની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા મજબુર તો જરૂર કરે છે પણ પુષ્પની નજીક આવી ગયેલ સૌદર્યચાહક વ્યક્તિ એ સૌદર્યને પોતાની માલિકીનું બનાવીને જયારે ચૂંથી નાખે છે ત્યારે પુષ્યની પાસે પોતાના અસ્તિત્વને ટકાવી
ઉ૫