SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ સુગુણિક્કઠાણું - સારા ગુણના એક | દર્પ - ગર્વને, સ્થાનરૂપ. | મયં - મતને. ભાઈ - ભક્તિથી. જિહાણ - જિનેશ્વરોના. વંદે - હું વંદન કરું છું. સરણ - આધારરૂપ. સિરિવદ્ધમાણે - શ્રી વર્ધ્વમાન બુહાણું - તત્ત્વવેત્તાઓને. સ્વામીને. નમામિ - હું નમું છું. અપાર - જેનો પાર નથી એવા. નિર્ચા - હંમેશાં. સંસારસમુદ્ર - સંસાર રૂપ સમુદ્રના. તિજગપ્પહાણે - ત્રણ જગતને પાર - પારને. વિષે પ્રધાન. કુંદ - ડોલરનાં ફૂલ. પત્તા - પામેલાને. સિવ - મોક્ષને. ઈદુ - ચંદ્ર, દિકુ - આપો. ગોખીર - ગાયનું દૂધ. તુસાર - હિમના જેવા. સુઈક્કસાર - સર્વ પવિત્ર વન્ના - વર્ણવાળી. વસ્તુઓને વિષે સારરૂપ. સરોજ - સરોજ-કમળ. સબ્બે - બધા. હત્યા - જેના હાથમાં. જિર્ષિદા - જિનેન્દ્રો. કમલે - કમળને વિષે. સુરવિંદ - દેવતાના સમૂહથી. નિસન્ના - બેઠેલી. વંદા - વંદાએલા. વાએસિરી - શ્રુતદેવી. કલ્યાણવલ્લીણ - કલ્યાણરૂપ પુત્યય - પુસ્તકનો. વેલના. વગ્ન - સમૂહ. વિસાલમંદા-વિશાળ મૂળીયાંરૂપ. હત્યા - જેના હાથમાં છે. નિવાણમગે - મોક્ષમાર્ગને વિષે. સુહાય - સુખને અર્થે. વરાણકપ્પ - શ્રેષ્ઠ રથ સમાન. | સા - તે. પણાસિય - નાશ કર્યો છે. અન્ડ - અમને. અસેસ - બધા. સયા - હંમેશાં. કુવાઈ - કુવાદિઓના. પસંસ્થા - ઉત્તમ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy