SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ શાર્દૂલવિક્રીડિત છંદ દીનોદ્ધારધુરધર-સ્વદારો નાસ્ત મદન્યઃ કૃપાપાત્રનાત્રજનેજિનેશ્વર!તથાડપ્રેતાં ન યાચેશિયમ કિંવહસિદમેવ કેવલમહો સબોધિરત્નશિવ, શ્રીરત્નાકર ! મંગલેકનિલય! શ્રેયસ્કર પ્રાર્થયે. ૨૫. અર્થ:- હે જિનેશ્વર! દીન (દુઃખી) જનોને ઉદ્ધાર કરવામાં ધુરંધર (અગ્રેસર) તમારાથી બીજો કોઈ નથી અને આ લોકમાં મારાથી બીજો કોઈ કૃપાનું પાત્ર નથી તો પણ પ્રત્યક્ષ લક્ષ્મી (સંસારલક્ષ્મી)ને હું માગતો નથી. પરંતુ અહો ઇતિ આશ્ચર્યો! હે અહંનું દેવ ! હે મોક્ષલક્ષ્મીના સમુદ્ર ! માંગલિકના અદ્વિતીય સ્થાનરૂપ ! મોક્ષફળને આપનાર અને કલ્યાણકારી એવા આ સમ્યકત્વ રત્નને જ ફક્ત હું માગું છું. ૨૫. ઇતિ શ્રી રત્નાકરપંચવિંશિકા અથ પચ્ચકખાણો શબ્દાર્થ ઉગ્ગએ સૂરે - સૂર્ય ઊગ્યે છતે. | આહાર - આહારને. નમુક્કારસહિઅં-નમસ્કાર સહિત. | અસણું - અશન. મુસિહિએ - મુઠ્ઠી સહિત. | પાણ - પાણી. પચ્ચકખામિ-પચ્ચક્ખાણ કરું છું. | ખાઈમં - ખાદિમ. ચઉવિડંપિ - ચાર પ્રકારના. | સાઈમ - સ્વાદિમ. * પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) શબ્દનો અર્થ ત્યાગ કરવું અને પાળવું એમ બે પ્રકારે થાય છે, તે આ પ્રમાણે-અવિરતિપણાનાં સ્વરૂપ પ્રત્યે પ્રતિકપ્રતિકૂળપણે આકઆગાર મર્યાદાકરણ સ્વરૂપે કરીને આખ્યાન=કહેવું છે જેને વિષે તે પ્રત્યાખ્યાન અથવા પ્રતિ-આત્મ સ્વરૂપ પ્રત્યે આ=અભિવ્યાપીને અનાશંસારૂપ ગુણનું કરણ તેનું આખ્યાન=કહેવું કથન
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy