SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. અર્થ :- મન, વચન અને કાયા (એ ત્રણ યોગ) વડે ન કરું (તથા) ન કરાવું, હે ભગવંત ! તે સંબંધી (પૂર્વે કરેલા) અપરાધને હું પ્રતિક્રમું છું. (આત્મસાક્ષીએ) નિંદુ છું. (ગુરુસાક્ષીએ) વિશેષ નિંદુ છું (અને) આત્માને (પાપથી) વોસિરાવું છું. ગુરુ (૭), લઘુ (૬૯), સર્વવર્ણ (૭૬) ૪૯ ભાંગા ૧. મને કરવું. ૨. મને કરાવવું. ૩. મને અનુમોદવું. ૪. વચને કરવું. ૫. વચને કરાવવું. ૬. વચને અનુમોદવું. ૭. કાયાએ કરવું. ૮. કાયાએ કરાવવું. ૯. કાયાએ અનુમોદવું. ૧૦. મન વચને કરવું. ૧૧. મન વચને કરાવવું. ૧૨. મન વચને અનુમોદવું. ૧૩. મન કાયાએ કરવું. ૧૪. મન કાયાએ કરાવવું. ૧૫. મન કાયાએ અનુમોદવું. ૧૬. વચન કાયાએ કરવું. ૧૭. વચન કાયાએ કરાવવું. ૧૮. વચન કાયાએ અનુમોદવું. ૧૯. મન વચન કાયાએ કરવું. ૨૦. મન વચન કાયાએ કરાવવું. ૨૧. મન વચન કાયાએ અનુમોદવું. ૨૨. મને કરવું, કરાવવું. ૨૩. વચને કરવું, કરાવવું. ૨૪. કાયાએ કરવું, કરાવવું. ૨૫. મને કરવું, અનુમોદવું. ૨૬. વચને કરવું, અનુમોદવું. ૨૭. કાયાએ કરવું, અનુમોદવું. ૨૮. મને કરાવવું, અનુમોદવું. ૨૯. વચને કરાવવું, અનુમોદવું. ૩૦. કાયાએ કરાવવું, અનુમોદવું. ૩૧. મને કરવું, કરાવવું, અનુમોદવું. ૩૨. વચને કરવું, કરાવવું, અનુમોદવું. ૩૩. કાયાએ કરવું, કરાવવું, અનુમોદવું. ૩૪. મન વચને કરવું, કરાવવું.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy