SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ૭. અન્નત્ય ઊસસિએણે સૂત્ર. શબ્દાર્થ અન્નત્થ - બીજે (નીચેની બાર- ] અભગો - અખંડિત. બાબતો સિવાય). | અવિરાહિઓ - અવિરાજિત. ઊસસિએણે ઊંચો શ્વાસ લેવાથી. | હુક્સ - હો. નીસસિએણ-નીચે શ્વાસ મૂકવાથી. | મે - મારો. ખાસિએણે - ઉધરસ ખાવાથી. | કાઉસ્સગ્ગો - કાઉસ્સગ્ન. છીએણે - છીંક આવવાથી. | જાવ - જયાં સુધી. જંભાઈએણે બગાસું આવવાથી. અરિહંતાણં - અરિહંત. ઉડડએણે ઓડકાર આવવાથી. | ભગવંતાણું - ભગવંતોને. વાયનિસગૂણે - વાછૂટ થવાથી. | નમુક્કારેણું - નમસ્કાર કરીને. ભમલીએ - ચકરી આવવાથી. ન પારેમિ - ન પારું. પિત્તમુચ્છાએ - પિત્તવડે મૂચ્છ- | તાવ- ત્યાં સુધી. આવવાથી. કાર્ય - કાયાને. સુહમેહિ - સૂક્ષ્મ. ઠાણેણં - એક સ્થાન વડે. અંગસંચાલેહિ - અંગ ચાલવાથી. મોણેણે - મૌનપણે. ખેલસંચાલેહિ-બળખો આવવાથી. ઝાણેણં - ધ્યાન વડે. દિઠ્ઠિસંચાલેહિ- દષ્ટિ ચાલવાથી. અપ્પા - પોતાની કાયાને. એવભાઈ એહિ એ વગેરે. વોસિરામિ - વોસિરાવું છું. આગારેહિ-આગારો (ટાળીને). | *અન્નત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણે, છીણ, જંભાઇએણં, ઉડુ * આ સૂત્રવડે કરવાનો કાઉસ્સગ્ન ૧૯ દોષ વજીને કરવાનો છે, તે દોષ આ પ્રમાણે ૧. ઘોડાની પેઠે પગ ઉંચો રાખે, વાંકો પગ રાખે તે ઘોટકદોષ. ૨. જેમ વાયરાથી વેલડી હાલે તેમ શરીરને ધુણાવે તે લતાદોષ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy